ETV Bharat / sports

ઇંગ્લેન્ડ પહોંચેલા 6 પાકિસ્તાની ક્રિકેટર્સના રિપોર્ટ કોરોના નેગેટિવ

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમે કોરોના વાઇરસ ટેસ્ટ પાસ કર્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મંગળવારે કહ્યું હતું કે, પાકિસ્તાની ટીમના તમામ 20 ખેલાડીઓ અને 11 સ્ટાફનું કોવિડ-19ની પરીક્ષણ નેગેટિવ આવ્યું છે.

pakistan-players
ઇંગ્લેન્ડ પહોંલા પાકિસ્તાની ક્રિકેટર્સ કોરોના નેગેટિવ આવ્યાં
author img

By

Published : Jun 30, 2020, 10:54 PM IST

કરાંચીઃ ઓગસ્ટમાં યોજાનારી ટેસ્ટ અને ટી-20 શ્રેણી માટે વર્સેસ્ટરમાં પાકિસ્તાનની ટીમ બે અઠવાડિયાથી ક્વોરેન્ટાઇનમાં છે. આ અગાઉ સોમવારે ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓ અને મેનેજમેન્ટના સભ્યોનો ત્રીજા રાઉન્ડનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) મંગળવારે કહ્યું હતું કે, ફકર જમન, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન અને વહાબ રિયાઝ ત્રણ દિવસમાં બીજીવાર કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યાં છે. આ ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડ સામેની મેચમાં પાકિસ્તાન ટીમમાં જોડાશે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાની ખેલાડીઓ

અઝહર અલી (ટેસ્ટ કેપ્ટન), બાબર આઝમ (ટેસ્ટ વાઇસ કેપ્ટન/વનડે, ટી-20 કેપ્ટન), ઇમામ ઉલ હક, આબીદ અલી, અસદ સફીક, ફહિમ અસરાફ, ફવાદ આલમ, ઇફ્તકર અહેમદ, ઇમાદ વીસમ, ખુશદિલ શાહ, મોહમ્મદ અબ્બાસ, મુસા ખાન, નસીમ શાહ, રોહિલ નઝિર, સરફરાઝ અહેમદ, શાહીન શાહ આફ્રિદી, શાન મસુદ, સોહેલ ખાન, ઉસ્માન સિનવારી અને યાસીર શાહ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.