ETV Bharat / sports

2019 World Cup: આવો જાણીએ, વર્લ્ડકપમાં સૌથી વધારે સીક્સર્સ કોના નામે છે - Gujarati news

ન્યૂઝ ડેસ્કઃ ભારતના લોકોની સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટ છે, તેથી જ ક્રિકેટની બધી જ મેચ ચર્ચામાં હોય છે. તેમાં પણ બેટ્સમેનની લોકપ્રિયતા દર્શકોમાં સૌથી વધારે છે. તેથી જ ફેન્સ તે ખેલાડીઓને સૌથી વધારે પસંદ કરે છે, જેઓ મેચમાં સીક્સ લગાવવા માટે પ્રખ્યાત છે.

2019 World Cup
author img

By

Published : May 28, 2019, 9:28 AM IST

ICC ક્રિકેટ વિશ્વકપ ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ વર્ષના વર્લ્ડકપમાં ઘણા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, જે વર્લ્ડકપમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. તો ચાલો જાણીએ તેવા બેટ્સમેનને જેમણે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે સીક્સર લગાવી છે.

5. સચિન તેંદુલકર (ભારત) અને સનથ જયસૂર્યા (શ્રીલંકા)

સચિન તેંદુલકર આ નામ દુનિયામાં માસ્ટર બ્લાસ્ટ તરીકે જાણીતું છે. જેઓ ક્રિકેટની રમતને સારી રીતે રમનાર ખૂબ જ સારા પ્રતિભાશાળી છે. સચિન ભલે વધારે સીક્સ નથી લગાવી શક્યા, પરંતુ સૌથી વધારે સીક્સ લગાવનાર ખેલાડીઓની લીસ્ટમાં સામેલ છે. સચિને પોતાની 24 વર્ષની લાંબી કારકિર્દિમાં 6 વર્લ્ડકપ રમ્યા છે, જે દરમિયાન તેમણે 27 સીક્સ મારી છે. તેથી સચિનને આ શ્રેણીમાં 5મું સ્થાન બૅટ્સમૈન સનથ જયસુર્યા સાથે વહેંચાયેલું છે. જયસૂર્યા ડાબા હાથે રમનાર ખેલાડી છે અને તેમણે 5 વર્લ્ડકપમાં 27 સીક્સ ફટકારવામાં સફળ રહ્યો છે.

2019 World Cup
સચિન તેંદુલકર

4. હર્શલ ગિબ્સ (દક્ષિણ આફ્રિકા)

દક્ષિણ આફ્રિકા તરફથી નેધરલેન્ડની વિરુદ્ધ રમનારી મૈચમાં તેમણે 1 ઓવરમાં 6 સીક્સ ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સ એકમાત્ર બેટ્સમૈન છે જેમણે આ ઉપાધી હાંસલ કરી છે.

2019 World Cup
હર્શલ ગિબ્સ

3. ક્રિસ ગેલ (વેસ્ટઈંડીઝ)

ક્રિસ ગેલ અને સીક્સનો સંબંધ સૌથી જૂનો છે. ડાબે હાથે રમનાર આ ખૈલાડી આ વર્ષે પોતાનો પાંચમો વર્લ્ડકપ રમશે.આ ખેલાડીએ અત્યાર સુધીમાં 29 સીક્સ લગાવી છે. ગેલની પાસે આ વખતની સીઝનમાં સૌથી ટોપ પર જવાની તક છે.

2019 World Cup
ક્રિસ ગેલ

2. રિકી પોંટિંગ (ઑસ્ટ્રેલિયા)

રિકી પોંટિંગ વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી સફળ કૅપ્ટનમાના એક છે. જમણા હાથથી રમનાર આ ખેલાજીએ 46 મેચમાં 31 છગ્ગાઓ ફટકાર્યા છે. વન-ડે મૈચમાં તેમના નામે 3704 રન છે અને રિકીએ વન-ડે પોંટિંગમાં 162 સીક્સ ફટકારી છે.

2019 World Cup
રિકી પોંટિંગ

1. એ.બી. ડીવિલિયર્સ (દક્ષિણ આફ્રિકા)

અબ્રાહમ બેંજામિન ડિવિલિયર્સ 2015ના ICC વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન હતા. ABD જેમને મિસ્ટર 360 તરીકે પણ ઓળખાય છે તેમણે 23 વર્લ્ડકપ મૈચોમાં 32 છગ્ગાઓ ફટકારવામાં સફળ રહ્યા છે. વન-ડે મૈચમાં 148 છગ્ગાઓ અને વર્લ્ડકપના કૅરીયરમાં 36 છગ્ગાઓ ફટકાર્યા છે.

2019 World Cup
એ.બી ડીવિલિયર્સ

Intro:Body:

2019 World Cup : विश्वकप में सबसे ज्यादा छक्के लगाने वाले 5 बल्लेबाज

ETV

क्रिकेट के लगभग सभी मैच हमेशा ही बल्लेबाजों की वजह से ज्यादा चर्चा में रहते हैं. बल्लेबाजों को प्रशंसकों द्वारा बहुत अधिक ध्यान और प्यार मिलता है. इसकी सबसे बड़ी वजह ये है कि फैंस उन खिलाड़ियों को ज्यादा पसंद करते हैं जो छक्के मारने के लिए जाने जाते हैं.

हैदराबाद : आईसीसी क्रिकेट विश्वकप अपनी प्रतिभा दिखाने के लिए क्रिकेटरों का सबसे बड़ा मंच है. इस बार भी कई ऐसे खिलाड़ी मैदान पर उतरेंगे जो विश्वकप में अपनी छाप छोड़ने के लिए तैयार हैं. 

विश्वकप के इतिहास में कई ऐसे खिलाड़ियों हैं जिन्हें छक्के लगाने में महारत हासिल है. आइए एक नजर डालते हैं उन बल्लेबाजों पर जिन्होंने विश्वकप के इतिहास में सबसे ज्यादा छक्के लगाए हैं.5. सचिन तेंदुलकर (भारत) और सनथ जयसूर्या (श्रीलंका) - 27सचिन तेंदुलकरसचिन तेंदुलकर

सचिन तेंदुलकर जिन्हें मास्टर ब्लास्टर के रूप में भी जाना जाता है. क्रिकेट के खेल को खेलने वाले सबसे प्रतिभाशाली बल्लेबाजों में से एक हैं. सचिन भले ही ज्यादा छक्के नहीं लगाए हो लेकिन सबसे ज्यादा छक्के लगाने की लिस्ट में इनका नाम शामिल है. सचिन ने अपने 24 साल के लंबे करियर में 6 विश्वकप खेले हैं इस दौरान उन्होंने 27 छक्के लगाए.सचिन ने इस सूची में पांचवा स्थान सलामी बल्लेबाज सनथ जयसूर्या के साथ साझा किया. जयसूर्या ने उस समय पावरप्ले में जिस तरह बल्लेबाज बल्लेबाजी करते थे उसमें बड़ा बदलाव किया. बाएं हाथ का ये बल्लेबाज 5 विश्व कप में 27 छक्के मारने में सफल रहा.4. हर्शल गिब्स (दक्षिण अफ्रीका) - 28हर्शल गिब्सहर्शल गिब्स

दक्षिण अफ्रीका की ओर से खेलते हुए 1 ओवर में 6 छक्के लगाने वाले हर्शल गिब्स एकमात्र बल्लेबाज है. नीदरलैंड के खिलाफ उन्होंने ये उपलब्धि हासिल की. गिब्स ने विश्वकप के 25 मैचों में 28 छक्के लगाए.3. क्रिस गेल (वेस्टइंडीज) - 29क्रिस गेलक्रिस गेल

क्रिस गेल और छक्के का का नाता काफी पुराना रहा है. बाएं हाथ का जमैका का खिलाड़ी इस साल अपना पांचवां विश्वकप खेल रहा है. उन्होंने अभी तक 29 छक्के लगाए हैं. गेल के पास इस सीजन लिस्ट में टॉप पर जाने का मौका है.

2. रिकी पोंटिंग (ऑस्ट्रेलिया) - 31रिकी पोंटिंगरिकी पोंटिंगरिकी पोंटिंग विश्वकप के इतिहास में सबसे सफल कप्तानों में से एक हैं. दाए हाथ के बल्लेबाज पोंटिंग ने 46 मैचों में 31 छक्के लगाए हैं. उनके नाम वनडे में 13704 रन हैं. वनड में पोंटिंग ने 162 छक्के लगाए हैं.1. एबी डीविलियर्स (दक्षिण अफ्रीका) - 32एबी डिविलियर्सएबी डिविलियर्स2015 के आईसीसी विश्व कप में अब्राहम बेंजामिन डी विलियर्स दक्षिण अफ्रीकी कप्तान थे. ABD जिन्हें मिस्टर 360 के नाम से भी जाना जाता है. 23 विश्वकप मैचों में 32 छक्के लगाने में सफल रहे है. एकदिवसीय मैचों में 148 छक्के और अपने विश्वकप करियर में 36 छक्के लगाए हैं.

======================================

2019 World Cup: વર્લ્ડકપમાં સૌથી વધારે સીક્સ લગાવનાર 5 બેટ્સમૈન

ન્યૂઝ ડેસ્કઃ ભારતના લોકોની સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટ છે, તેથી જ ક્રિકેટની બધી જ મૈચો ચર્ચામાં હોય છે. તેમાં પણ બેટ્સમેનની લોકપ્રિયતા દર્શકોમાં સૌથી વધારે છે. તેથી જ ફૈંસ તે ખેલાડીઓને સૌથી વધારે પસંદ કરે છે, જેઓ મૈચમાં સીક્સ લગાવવા માટે પ્રખ્યાત છે.

ICC ક્રિકેટ વિશ્વકપ ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ વર્ષે યોજાનાર વર્લ્ડકપમાં ઘણા ખેલાડીઓ મૈદાનમાં ઉતરશે જે વર્લ્ડકપમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. તો ચાલો જાણીએ તેવા બેટ્સમૈનને જેમણે વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે સીક્સ લગાવ્યા છે.

5. સચિન તેંદુલકર (ભારત) અને સનથ જયસૂર્યા (શ્રીલંકા)

સચિન તેંદુલકર આ નામ દુનિયામાં માસ્ટર બ્લાસ્ટ તરીકે જાણીતું છે. જેઓ ક્રિકેટની રમતને સારી રીતે રમનાર ખૂબ જ સારા પ્રતિભાશાળી છે. સચિન ભલે વધારે સીક્સ નથી લગાવી શક્યા, પરંતુ સૌથી વધારે સીક્સ લગાવનાર ખેલાડીઓની લીસ્ટમાં સામેલ છે. સચિને પોતાની 24 વર્ષની લાંબી કારકિર્દિમાં 6 વર્લ્ડકપ રમ્યા છે, જે દરમિયાન તેમણે 27 સીક્સ મારી છે. તેથી સચિનને આ શ્રેણીમાં 5મું સ્થાન બૅટ્સમૈન સનથ જયસુર્યા સાથે વહેંચાયેલું છે. જયસૂર્યા ડાબા હાથે રમનાર ખેલાડી છે અને તેમણે 5 વર્લ્ડકપમાં 27 સીક્સ ફટકારવામાં સફળ રહ્યો છે.

4. હર્શલ ગિબ્સ (દક્ષિણ આફ્રિકા)

દક્ષિણ આફ્રિકા તરફથી નેધરલેન્ડની વિરુદ્ધ રમનારી મૈચમાં તેમણે 1 ઓવરમાં 6 સીક્સ ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સ એકમાત્ર બેટ્સમૈન છે જેમણે આ ઉપાધી હાંસલ કરી છે.

3. ક્રિસ ગેલ (વેસ્ટઈંડીજ)

ક્રિસ ગેલ અને સીક્સનો સંબંધ સૌથી જૂનો છે. ડાબે હાથે રમનાર આ ખૈલાડી આ વર્ષે પોતાનો પાંચમો વર્લ્ડકપ રમશે.આ ખેલાડીએ અત્યાર સુધીમાં 29 સીક્સ લગાવી છે. ગેલની પાસે આ વખતની  સીઝનમાં સૌથી ટોપ પર જવાની તક છે.

2. રિકી પોંટિંગ (ઑસ્ટ્રેલિયા)

રિકી પોંટિંગ વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી સફળ કૅપ્ટનમાના એક છે. જમણા હાથથી રમનાર આ ખેલાજીએ 46 મેચમાં 31 છગ્ગાઓ ફટકાર્યા છે. વન-ડે મૈચમાં તેમના નામે 3704 રન છે અને રિકીએ વન-ડે પોંટિંગમાં 162 સીક્સ ફટકારી છે.

1. એબી ડીવિલિયર્સ (દક્ષિણ આફ્રિકા)

અબ્રાહમ બેંજામિન ડિવિલિયર્સ 2015ના ICC વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન હતા. ABD જેમને મિસ્ટર 360 તરીકે પણ ઓળખાય છે તેમણે 23 વર્લ્ડકપ મૈચોમાં 32 છગ્ગાઓ ફટકારવામાં સફળ રહ્યા છે. વન-ડે મૈચમાં 148 છગ્ગાઓ અને વર્લ્ડકપના કૅરીયરમાં 36 છગ્ગાઓ ફટકાર્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.