ETV Bharat / sports

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટરને BCCIએ આપી ધમકી, બોર્ડ સચિવ જય શાહ પર ધમકી આપ્યાનો આક્ષેપ - પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હર્ષલ ગિબ્સે (Former South African cricketer Herschelle Gibbs) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે BCCIના સચિવ જય શાહ પર કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League)માં ન રમવા અંગે ધમકી આપ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટરને BCCIએ આપી ધમકી, બોર્ડ સચિવ જય શાહ પર ધમકી આપ્યાનો આક્ષેપ

author img

By

Published : Aug 2, 2021, 9:39 AM IST

  • સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હર્ષલ ગિબ્સે (Former South African cricketer Herschelle Gibbs) BCCI પર કર્યા આક્ષેપ
  • હર્ષલ ગિબ્સે (Herschelle Gibbs) BCCIના સચિવ જય શાહ (BCCI Secretary Jai Shah) પર ધમકી આપ્યાનો કર્યો આક્ષેપ
  • હું કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League) રમીશ તો ભારતની કોઈ પણ ક્રિકેટ એક્ટિવિટી (Cricket activity)માં ભાગ નહીં લઈ શકું આવી ધમકી આપીઃ ગિબ્સ

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હર્ષલ ગિબ્સે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે BCCIના સચિવ જય શાહ પર ધમકી આપ્યાનો આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, જો તે કાશ્મીર પ્રીમિયર લીગમાં (Kashmir Premier League) રમશે તો તેને ભવિષ્યમાં ભારતમાં થનારી કોઈ પણ પ્રકારની ક્રિકેટ એક્ટિવિટીમાં ભાગ લેવા નહીં દેવાય. આ અંગે હર્ષલ ગિબ્સે (Herschelle Gibbs) પોતાના ટ્વિટર એકાઉન્ટર પર ટ્વિટ કરી માહિતી આપી છે.

  • Completely unnecessary of the @BCCI to bring their political agenda with Pakistan into the equation and trying to prevent me playing in the @kpl_20 . Also threatening me saying they won’t allow me entry into India for any cricket related work. Ludicrous 🙄

    — Herschelle Gibbs (@hershybru) July 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- Tokyo Olympics : દુતી ચંદનો પ્રવાસ પૂર્ણ, મહિલાઓની 200 મીટર દોડના સેમિફાઇનલમાં સ્થાન ન બનાવી શકી

મને કાશ્મીર પ્રીમિયર લીગમાં ન રમવા દેવા BCCI ઘણો પ્રયાસ કરી રહી છેઃ ગિબ્સ

હર્ષલ ગિબ્સે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પાડોશી દેશની સાથે પોતાના રાજકીય એજન્ડા (Political agenda)ને સમીકરણમાં લાવવા અને મને કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League)માં રમવાથી રોકવા માટે BCCI ઘણો પ્રયાસ કરી રહી છે, જેની જરૂર નથી. આ સાથે જ મને ધમકી આપતા કહ્યું હતું કે, તેઓ મને ક્રિકેટ સાથે જોડાયેલા કોઈ પણ કામ માટે ભારતમાં પ્રવેશ નહીં આપે. આ તેમનું વલણ સારું નથી. આપને જણાવી દઈએ કે, કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League)ની શરૂઆત 6 ઓગસ્ટથી થઈ રહી છે અને આ મેચની ફાઈનલ 17 ઓગસ્ટે રમાશે. હર્ષલ ગિબ્સ ઓવરસીઝ વોરિયર્સ (Overseas Warriors) ટીમનો ભાગ છે.

  • Really disappointing that BCCI is once again mixing cricket and politics! KPL is a league for Kashmir, Pakistan and cricket fans around the world. We will put up a wonderful show and won't be deterred with such behaviour!! https://t.co/J9XcbEeUF6

    — Shahid Afridi (@SAfridiOfficial) July 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- મહિલા સિંગલ બેડમિન્ટન ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતવા પર પીવી સિંધુના પિતાએ આપી પ્રતિક્રિયા

POKમાં રમાશે કાશ્મીર પ્રીમિયર લીગ (Kashmir Premier League)

BCCIએ કહ્યું હતું કે, દેશહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે, અત્યાર સુધી બોર્ડે પાકિસ્તાન પ્રીમિયર લીગ (PSL)માં કોઈ ખેલાડીને રમવા પર આપત્તિ નથી બતાવી, પરંતુ કાશ્મીર પ્રીમિયર લીગ POKમાં યોજવામાં આવી રહી છે. બોર્ડે કહ્યું હતું કે, આ મામલામાં ભારત સરકાર નીતિઓ અનુસાર ચાલી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) આને ક્રિકેટનું અપમાન ગણાવે છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Former Pakistan captain Shahid Afridi)એ પણ ભારત પર કર્યા આક્ષેપ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Former Pakistan captain Shahid Afridi)એ પણ ભારત પર ક્રિકેટ અને રાજનીતિને મિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. તો પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરી (Pakistan's Minister Fawad Chaudhry)એ મોદી સરકાર (Modi Government) પર રાજનીતિ માટે ક્રિકેટનું બલિદાન આપવાનો આરોપ લગાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.