ETV Bharat / sports

બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, નેધરલેન્ડને 9 રને હરાવ્યું

T20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) આજની મેચમાં (Bangladesh beat Netherlands by 9 runs) બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 135 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. (BAN vs NED) તકસીન અહેમદે 25 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

Etv Bharatબાંગ્લાદેશે T20 વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, નેધરલેન્ડને 9 રને હરાવ્યું

author img

By

Published : Oct 24, 2022, 9:32 PM IST

હોબાર્ટ: બાંગ્લાદેશે સોમવારે અહીં T20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) તેની પ્રથમ સુપર 12 મેચમાં નેધરલેન્ડને 9 રને હરાવ્યું. નેધરલેન્ડે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યા બાદ, બાંગ્લાદેશે 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી અફીફ હુસૈને સૌથી વધુ 38 રન બનાવ્યા, જ્યારે બાસ ડી લીડે 29 રનમાં 2 વિકેટ લીધી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 135 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશે નેધરલેન્ડને 9 રને હરાવ્યું હતું. (Bangladesh beat Netherlands by 9 runs) બાંગ્લાદેશના બોલરોમાં ફાસ્ટ બોલર તકસીન અહેમદે 4 વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની આ પહેલી મેચ છે, જ્યારે નેધરલેન્ડ સુપર-12 માટે ક્વોલિફાય થયુ હતું.

બંને ટીમોના ખેલાડી:

બાંગ્લાદેશ: નજમુલ હુસેન શાંતો, સૌમ્ય સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન, અફીફ હુસૈન, યાસિર અલી, નુરુલ હસન, મોસાદ્દેક હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ.

નેધરલેન્ડ્સ: મેક્સ ઓડ, વિક્રમજીત સિંહ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ, ટિમ પ્રિંગલ, લોગાન વાન બીક, શરિઝ અહેમદ, ફ્રેડ ક્લાસેન, પોલ વાન મીકરેન.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.