ચિત્તાગોંગઃ પ્રથમ દિવસના (BANGLADESH VS INDIA 1ST TEST SECOND DAY) અણનમ બેટ્સમેન શ્રેયસ અય્યર અને આર અશ્વિને બીજા દિવસે દાવને (First Test Match Second Day) આગળ ધપાવવાની શરૂઆત કરી હતી. સવારના સેશનમાં બંને બેટ્સમેન સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા હતા ત્યારે શ્રેયસ અય્યર (Shreyas Iyer) 86 રન બનાવીને ઇબાદત હુસૈન દ્વારા બોલ્ડ થયો હતો. આ રીતે તે પોતાની સદી ચૂકી ગયો. લંચ પછી ભારતીય ટીમનો પ્રથમ દાવ 133.5 ઓવરમાં 404 રન પર સમાપ્ત થયો હતો. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામ અને મેહદી હસન મિરાજે 4-4 વિકેટ લીધી હતી.
-
#TeamIndia all out for 404 in the first innings.
— BCCI (@BCCI) December 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Half-centuries for Cheteshwar Pujara (90), Shreyas Iyer (86) & Ashwin Ravi (58)👏 👏
Valuable 40s from Rishabh Pant (46) and Kuldeep Yadav (40)@mdsirajofficial into the attack gets a wicket on the first delivery.#BANvIND pic.twitter.com/4esaKrTtfi
">#TeamIndia all out for 404 in the first innings.
— BCCI (@BCCI) December 15, 2022
Half-centuries for Cheteshwar Pujara (90), Shreyas Iyer (86) & Ashwin Ravi (58)👏 👏
Valuable 40s from Rishabh Pant (46) and Kuldeep Yadav (40)@mdsirajofficial into the attack gets a wicket on the first delivery.#BANvIND pic.twitter.com/4esaKrTtfi#TeamIndia all out for 404 in the first innings.
— BCCI (@BCCI) December 15, 2022
Half-centuries for Cheteshwar Pujara (90), Shreyas Iyer (86) & Ashwin Ravi (58)👏 👏
Valuable 40s from Rishabh Pant (46) and Kuldeep Yadav (40)@mdsirajofficial into the attack gets a wicket on the first delivery.#BANvIND pic.twitter.com/4esaKrTtfi
પહેલા જ બોલ પર વિકેટ: બાંગ્લાદેશ તરફથી ઇનિંગ્સની શરૂઆત ભારતીય બોલર સિરાજે પહેલા જ બોલ પર વિકેટ લઈને બગાડી હતી. ઇનિંગની શરૂઆત કરવા આવેલા નજમલ હુસૈને પ્રથમ બોલ પર શાંતોને આઉટ કર્યો હતો. તે ઋષભ પંતના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. આ પછી ઉમેશ યાદવે ચોથી ઓવરમાં યાસિર અલીને આઉટ કર્યો હતો.