ETV Bharat / sports

Achievement: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પૂર્ણ કરી 1,000 વિકેટ - કેન્ટ

38 વર્ષીય ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને સોમવારે ઈતિસાહ રચ્યો છે. કારણ કે, તેણે પોતાની કારકિર્દીની 1,000 વિકેટ પૂર્ણ કરી છે. કેન્ટ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ દરમિયાન તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

Achievement: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પૂર્ણ કરી 1,000 વિકેટ

author img

By

Published : Jul 6, 2021, 3:00 PM IST

  • ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ઝડપી બોલર જેમ્સ એન્ડરસને મેળવી સિદ્ધિ
  • જેમ્સ એન્ડરસને પોતાની કારકિર્દીની 1,000 વિકેટ કરી પૂર્ણ
  • કેન્ટ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન જેમ્સે મેળવી સિદ્ધિ

આ પણ વાંચોઃ Tokyo Olymipcs: જાપાનમાં મશાલ રિલેએ પોતાના પ્રવાસનો 103મો દિવસ ઈબારકી પ્રાન્તમાં પૂર્ણ કર્યો

ન્યૂઝ ડેસ્કઃ ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ ઈન્ડરસને (England fast bowler James Andersen) સોમવારે ઈતિહાસ રચ્યો છે. તેણે પહેલી ઈનિંગ (First inning)માં પોતાની 1,000 વિકેટ પૂરી કરી છે. 38 વર્ષીય આ દિગ્ગજ કેન્ટ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ (County championship match) દરમિયાન હીનો કુહ્ન (Hino Kuhn)ની વિકેટ લઈને તેણે આ ઉપલબ્ધી હાંસલ કરી છે. કેન્ટ સામે જોરદાર બોલિંગ કરતા એન્ડરસને 10 ઓવર્સમાં 19 રન આપીને 7 વિકેટ લીધી હતી. એન્ડરસનના નામે હવે 261 પહેલી ઈનિંગ મેચમાં 1,002 વિકેટ લઈ લીધી છે.

આ પણ વાંચોઃ India and Sri Lanka વચ્ચેની ત્રીજી વન-ડેમાં વરસાદ પડતા ઈંગ્લેન્ડે સિરીઝ 2-0થી જીતી લીધી

એન્ડરસને (Andersen) ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી એલિસ્ટેયર કુકનો રેકોર્ડ તોડ્યો

ગયા મહિને એન્ડરસને (Andersen) ઈંગ્લેન્ડ (England) માટે સૌથી વધુ ટેસ્ટ મેચ (162) રમીને એલિસ્ટેયર કુક (Alistair Cook)ના રેકોર્ડને તોડ્યો હતો. આપને જણાવી દઈએ કે, કુકે ઈંગ્લેન્ડ (England) માટે 161 ટેસ્ટ મેચ રમી છે. ત્રીજા નંબર પર સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) છે, જેમણે ઈંગ્લેન્ડ માટે 147 ટેસ્ટ મેચ રમી છે. એન્ડરસન સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા ક્રિકેટર્સની યાદીમાં શિવનારાયણ ચંદ્રપાલ (164), રાહુલ દ્રવિડ (164) અને જોક કેલિસ (166)ને પણ પછાડી શકે છે. વર્ષ 2003માં ડેબ્યુ કરનારા જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં 600થી વધુ વિકેટ મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ ઝડપી બોલરના નામા 617 વિકેટ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.