ETV Bharat / sports

બેડમિન્ટન: સૌરભ વર્માએ વિમયનામ ઓપન પોતાના નામે કર્યું - સૌરભ વર્મા

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પુરુષ બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ વિયતનામ ઓપનના પુરુષ સિંગલનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં સૌરભે ચીનના સુન ફી ઝીયાંગને 21-12, 17-21, 21-14થી હરાવી ગેમ જીતી હતી. શનિવારે રમાયેલી સેમીફાઇનલમાં જાપાનના મિનારુ કોગાને 22-20,21-15થી હરાવી ફાઇનલમાં પ્રેવશ મેળવ્યો હતો.

saurabh
author img

By

Published : Sep 15, 2019, 4:23 PM IST

Updated : Sep 15, 2019, 6:39 PM IST

ગત વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપનનું ટાઈટલ જીતીને આ રાષ્ટ્રીય ચેમ્પિયનની ફાઇનલમાં ટક્કર ચીનના સુન ફેઇ શઆંગ સાથે થશે.

સૌરભે આ વર્ષની શરુઆતથી સ્લોવેનિયા અંતરરાષ્ટ્રીયમાં ટાઇટલ જીતીને મિનારુને હરાવ્યો હતો. આ અગાઉ ભારતીય શટલરે સ્થાનિય ખેલાડી ટિએન મિન્હ અનગુએનને હારવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે, સૌરભે ગત મહિને ચીની તાઇપે ઓપનમાં અંતિમ 16માં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે રમાયેલા અન્ય મેચમાં સિરિલ વર્મા અને શુભંકર ડેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Intro:Body:

सौरभ वर्मा ने जीता वियतनाम ओपन का खिताब

સૌરભ વર્માએ વિમયનામ ઓપન પોતાના નામે કર્યું

हो ची मिन सिटी : भारत के पुरुष बैडमिंटन खिलाड़ी सौरभ वर्मा वियतनाम ओपन के पुरुष एकल वर्ग का खिताब जीत लिया है. फाइनल में उन्होंने चीन के सुन फई येंग को 21-12, 17-21, 21-14 से हरा दिया. सौरभ ने शनिवार को खेले गए सेमीफाइनल मुकाबले में जापान के मिनोरू कोगा को 22-20, 21-15 से हराकर फाइनल में जगह बनाई थी.

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પુરુષ બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ વિયતનામ ઓપનના પુરુષ સિંગલનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં સૌરભે ચીનના સુન ફી ઝીયાંગને21-12, 17-21, 21-14થી હરાવી પ્રથમ ગેમ જીતી હતી. શનિવારે રમાયેલી સેમીફાનમાં જાપાનના મિનારુ કોગાને 22-20,21-15થી હરાવી ફાઇનલમાં પ્રેવશ મેળવ્યો હતો. 

पिछले साल डच ओपन और कोरिया ओपन का खिताब जीतने वाले इस राष्ट्रीय चैंपियन का फाइनल में सामना चीन के सुन फेई शिआंग से होगा.

ગત વર્ષે ડચ ઓપન અને કોરિયા ઓપનનું ટાઈટલ જીતીને આ રાષ્ટ્રીય ચેમ્પિયનની ફાઇનલમાં ટક્કર ચીનના સુન ફેઇ શઆંગ સાથે થશે.

सौरभ ने इस साल की शुरुआत में स्लोवेनिया अंतरराष्ट्रीय में खिताबी जीत दर्ज करने के दौरान मिनोरु को हराया था.

સૌરભે આ વર્ષની શરુઆતથી સ્લોવેનિયા અંતરરાષ્ટ્રીયમાં ટાઇટલ જીતીને મિનારુને હરાવ્યો હતો.

इससे पहले भारतीय शटलर ने स्थानीय खिलाड़ी टिएन मिन्ह एनगुएन को सीधे सेटों में हराकर सेमीफाइनल में प्रवेश किया था। भारतीय खिलाड़ी ने 43 मिनट तक मुकाबले को 21-13, 21-18 से जीता। बता दें कि सौरभ पिछले महीने चीनी ताइपै ओपन में अंतिम 16 में हार गए थे.

આ અગાઉ ભારતીય શટલરે સ્થાનીય ખેલાડી ટિએન મિન્હ અનગુએનને હારવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે, સૌરભે ગત મહિને ચીની તાઇપે ઓપનમાં અંતિમ 16માં હરાનો સામનો કરવો પડ્યો હતો. 

वर्मा प्रतियोगता में बाकी भारत के इकलौते खिलाड़ी हैं. उन्होंने प्री-क्वॉर्टर फाइनल में जापान के यू इगार्शी को 52 मिनट तक चले मुकाबले में 25-23, 24-22 से मात दी थी.

गुरुवार को खेले गए अन्य मुकाबलों में सिरिल वर्मा और शुभंकर डे को हार का सामना करना पड़ा था.

ગુરુવારે રમાયેલા અન્ય મેચમાં સિરિલ વર્મા અને શુભંકર ડેને હારનો સામનો કરવો પડ્યો હતો. 

Conclusion:
Last Updated : Sep 15, 2019, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.