ETV Bharat / sports

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપે ફાઈનલમાં મેળવ્યુ સ્થાન

કૈલગેરી (કનાડા) : રાષ્ટ્રમંડલ રમતના પૂર્વ ચેમ્પિયન અને ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપે કનાડા ઓપન BWF સુપર-100 ટૂર્નામેન્ટના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

Canada Open: પારુપલ્લી કશ્યપે ફાઈનલમાં મેળવ્યુ સ્થાન
author img

By

Published : Jul 7, 2019, 7:28 PM IST

કશ્યપે સેમીફાઈનલમાં ચૌથી સીડ ચીની તાઈપના વાંગ જૂ વેઈને 14-21, 21-17,21-18 થી માત આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.ભારતીય ખેલાડીએ 1 કલાક 10 મિનીટમાં મુકાબલા પર કબ્જો મેળવ્યો હતો. આ જીત સાથે કશ્યપે વેઈ વિરુદ્ધ તેમની કેરિયરનો રેકોર્ડ 3-0 કર્યો છે.

પારુપલ્લી કશ્યપ
પારુપલ્લી કશ્યપ

ફાઈનલમાં વર્લ્ડ નંબર-36 કશ્યપનો સામનો વર્લ્ડ નંબર-126 ચીનના લી શી ફેંગ સાથે થશે. જેની સામે કશ્યપ પ્રથમ વખત ટક્કરાશે.

Intro:Body:

Parupalli Kashyap got finals

Canada Open: પારુપલ્લી કશ્યપે ફાઈનલમાં મેળવ્યુ સ્થાન

badminton parupallikashyap canadaopen SPORTSNEWS #keepfighting #onemoretogo  #CanadaOpenSuper100 tournament

કૈલગેરી (કનાડા) : રાષ્ટ્રમંડલ રમતના પૂર્વે ચેમ્પિયન અને ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપે કનાડા ઓપન BWF સુપર-100 ટૂર્નામેન્ટના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

કશ્યપે સેમીફાઈનલમાં ચૌથી સીડ ચીની તાઈપના વાંગ જૂ વેઈને 14-21, 21-17,21-18 થી માત આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.ભારતીય ખેલાડીએ 1 કલાક 10 મિનીટમાં મુકાબલા પર કબ્જો મેળવ્યો હતો. આ જીત સાથે કશ્યપે વેઈ વિરુદ્ધ તેમની કેરિયરનો રેકોર્ડ 3-0 કર્યો છે.

Canada Open: जीत के साथ पारुपल्ली कश्यप ने फाइनल में बनाई जगह

कैलगेरी (कनाडा): राष्ट्रमंडल खेलों के पूर्व चैंपियन और भारत के स्टार बैडमिंटन खिलाड़ी पारुपल्ली कश्यप ने कनाडा ओपन बीडब्ल्यूएफ टूर सुपर-100 टूर्नामेंट के फाइनल में प्रवेश कर लिया है.

छठी सीड कश्यप ने शनिवार को खेले गए सेमीफाइनल में चौथी सीड चीनी ताइपे के वांग जू वेई को 14-21, 21-17, 21-18 से मात देकर फाइनल में कदम रखा.

भारतीय खिलाड़ी ने एक घंटे 10 मिनट में ये मुकाबला जीता. इस जीत के साथ ही कश्यप ने वेई के खिलाफ अपना करियर रिकॉर्ड 3-0 का कर लिया है.

फाइनल में वर्ल्ड नंबर-36 कश्यप का सामना वर्ल्ड नंबर-126 चीन के ली शी फेंग से होगा, जिनके खिलाफ वो पहली बार खेलेंगे.

ફાઈનલમાં વર્લ્ડ નંબર-36 કશ્યપનો સામનો વર્લ્ડ નંબર-126 ચીનના લી શી ફેંગ સાથે થશે. જેની સામે કશ્યપ પ્રથમ વખત ટક્કરાશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.