ETV Bharat / sitara

Kapil Sharma Show : ફરી એક વાર લોકોને હસાવવા આવી રહ્યો છે, જુઓ કયા નવા કલાકારની શોમાં થઈ એન્ટ્રી - ધ કપિલ શર્મા શો

ટેલિવિઝન પર ખૂબ જ પ્રખ્યાત કપિલ શર્માનો (Kapil Sharma Show) કોમેડી શો છેલ્લા ઘણા સમયથી લોકોતી દુર છે. ત્યારે હાલમાં જ કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરીને ટૂંક જ સમયમાં પરત ટીવી પર ફરવાની માહિતી આપી હતી. કપિલ શર્માના કોમેડી શોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે કપિલ શર્માએ તેના જૂના મિત્રો સાથે ફોટોઝ શેર કર્યા હતા.

કપિલ શર્મા
કપિલ શર્મા
author img

By

Published : Jul 19, 2021, 12:00 PM IST

  • કપિલ શર્મા શો (Kapil Sharma Show) ફરી એક વાર નાના પડદે કરશે રિ-એન્ટ્રી
  • આ વખતે શોમાં કોમેડી સર્કસના કલાકારો પણ જોવા મળશે
  • શોમાં કોમેડિયન સુદેશ લહેરીની પણ થઈ એન્ટ્રી

અમદાવાદ : ટેલિવિઝન પર પ્રખ્યાત કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' ફરી એક વાર નાના પડદે આવી રહ્યો છે. ઘણા સમયથી ગાયબ આ ટીમ ફરી એક વાર ધૂમ મચાવવા અને લોકોને હસાવવા આવી રહી છે. જોકે, આ વખતે કપિલ શર્માની ટીમમાં એક નવા કલાકારની એન્ટ્રી થઈ છે. કોમેડિયન સુદેશ લહેરીની આ શોમાં એન્ટ્રી થઇ છે. આ વખતે કપિલ શર્માના શોમાં કૃષ્ણાભિષેક, સુદેશ લહેરી, ભારતી સિંઘ, કિકુ શારદા, ચંદન પ્રભાકર જેવા કલાકાર જોવા મળશે. આ તમામ લોકોનું બોન્ડિંગને કોઈ ભૂલી ન શકે. કપિલ શર્માએ શેર કરેલા ફોટો સાબિત કરી રહ્યા છે કે, આ વખતે કપિલ શર્મા શો રિ-એન્ટ્રી કોમેડી સર્કસના રિયુનિયનની સાથે થઈ રહી છે.

આ પણ વાંચો : જાણો, શું થયું સિંગર રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નની પહેલી રાતે...

કપિલના શોમાં અર્ચના પૂરણ સિંહ જજ તરીકે યથાવત

સૌથી મજાની વાત તો એ છે કે, કપિલ શર્માના શોમાં જજ તરીકે અર્ચના પુરણ સિંહ (Archana Puran Singh) જોવા મળશે. જોકે, છેલ્લા ઘણા સમયથી અફવા ફેલાઈ હતી કે, અર્ચના સિંહ હવે આ શોનો હિસ્સો નહીં હોય, પરંતુ અર્ચના સિંહે ઈન્સ્ટાગ્રામ પર કપિલ શર્માની નવી ટીમ સાથે પોતાનો વીડિયો શેર કરતા સ્પષ્ટ થઈ ગયું કે તેઓ શોમાં જોવા મળશે. આ સાથે જ અર્ચના સિંહે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ધ ડ્રીમ ટીમ ઈઝ બેક, સૂન...

આ પણ વાંચો : એક એવો ગુજરાતી યુટ્યૂબર, જેણે બર્થડે સેલિબ્રેટ કરવા લોકસેવા શરૂ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.