ETV Bharat / sitara

શ્રીલંકા બ્લાસ્ટ: બોલીવૂડ સિતારાઓએ ટ્વિટ દ્વારા આપી શ્રદ્ધાંજલી

મુંબઈ: શ્રીલંકાના કોલંબોમાં ઈસ્ટર પર રવિવારના રોજ 8 જગ્યાઓ પર થયેલા હુમલાને કારણે સમગ્ર દેશ શોકમાં છે. જેના ઘટના બાદ સોશિયલ મીડિયા પર સતત લોકો આ બાબતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં બોલીવૂડ પર સામેલ છે. બોલીવૂડે ટ્વિટર પર આ બ્લાસ્ટને કારણે શોક વ્યક્ત કર્યો છે.

author img

By

Published : Apr 21, 2019, 8:38 PM IST

ડિઝાઈન ફોટો

મુંબઈ: શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે રવિવારના રોજ બ્લાસ્ટ થયો જેમાં અત્યાર સુધીમાં 207 લોકો માર્યા ગયા છે. આ બ્લાસ્ટને કારણે બોલીવૂડ સ્ટાર્સ જેમ કે, જૈક્લીન ફર્નાડીસ, શેખર કપૂર અને વિવેક આનંદ ઓબેરોયે આ બ્લાસ્ટને કાયરતાનું રુપ કહી બ્લાસ્ટની નિંદા કરી છે.

અભિનેત્રી જૈક્લીન ફર્નાડીસે ટ્વિટ કરીને કહ્યું કે, 'ખુબ જ દુ:ખની વાત છે. આ હિંસા પર ખરેખર પગલા લેવાની જરુર છે'

  • Extremely sad at the news of bombings in Sri Lanka. It’s unfortunate that one is not able to see that violence is like a chain reaction. This has to stop !

    — Jacqueline Fernandez (@Asli_Jacqueline) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શેખર કપૂરે કહ્યું કે, 'ઈસ્ટર ના દિવસે આ દુ:ખદ ઘટના છે. આતંકવાદ આપણો પ્રથમ વૈશ્વિક દુશ્મન છે. કોઈ પણ કયાંય સુરક્ષિત નથી'

  • Latest reports say 150 people killed in SriLanka in terrorist attacks on Churches, Hotels. While none has admitted to this, it was a well coordinated attack at Easter. When Churches were full. Terrorism remains our number 1 global enemy. No one, nowhere is safe #SriLankaBlasts

    — Shekhar Kapur (@shekharkapur) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અર્જુન કપૂરે કહ્યું કે, 'શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા હુમલા વિશે સાંભળીને ખરેખર દુ:ખી છું '

  • Really disturbed to hear about the monstrous attack in #SriLanka on such an auspicious day. My thoughts and prayers to the families of the affected ❤

    — Arjun Kapoor (@arjunk26) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હુમા કુરેશીએ કહ્યું કે, 'કેટલો દુ:ખદ દિવસ છે ! રવિવારે ઈસ્ટરના દિવસે ચર્ચમાં ગયેલા પરીવાર તેમજ બાળકો પર હુમલો થયો. આ ભયાનક છે. શું થઈ રહ્યું છે સંસારમાં '

  • What a sad day !! To attack families and children going to church on #EasterSunday ??!!! This is terrible ... what is happening to our world ??? #SriLanka

    — Huma Qureshi (@humasqureshi) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મધુર ભંડારકરે કહ્યું કે, 'માસૂમ નાગરિકો પર હુમલોએ આતંકીઓના શર્મનાક હરકત છે. મારી સંવેદના તેઓની સાથે છે જેણે પોતાનો જીવ ગૂમાવ્યો છે અને શ્રીલંકામાં બધા જ નાગરિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરુ છું'

  • It's a extremely shameful act of terrorism to attack innocent civilians. My heartfelt condolences to the one who lost their lives and praying for the safety of everyone affected in #SriLanka. Stay Strong!

    — Madhur Bhandarkar (@imbhandarkar) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિવેક આનંદ ઓબેરોયે લખ્યું કે, 'શ્રીલંકામાં થયેલા હુમલાને લઈને ખુબ જ દુ:ખી તેમજ આશ્ચર્યચકિત છું. પ્રાર્થનાનાં આ અવસર પર આવી કાયરતા જેવી હરકત કરવા પર આતંકીઓને શરમ આવવી જોઈએ.'

  • Deeply saddened and shocked by the tragic and terrible attacks in #SriLanka. An act of cowardice on a day of prayer, shame on these terrorists. My sincere prayers with the victims and their families. We are all with you #SriLanka. Please stay safe 🙏

    — Vivek Anand Oberoi (@vivekoberoi) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા વિક્કી કૌશલે કહ્યું કે, 'શ્રીલંકા માટે પ્રાર્થના'

આના સિવાય અનુષ્કા શર્મા, બોમન ઈરાની, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સિતારાઓએ પણ ટ્વિટ કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.

  • My heartfelt condolences & prayers are with the families affected in #Srilanka. Here's praying & hoping for a terror free world!

    — Sidharth Malhotra (@SidMalhotra) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Our hearts go out to everyone affected by this tragic act of violence in Sri Lanka. We are praying with you in this painful moment of sorrow, grief and shock.

    — Anushka Sharma (@AnushkaSharma) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Shocked to hear the extremely disturbing news coming in from #SriLanka. Had stayed at the hotels & it‘s heartbreaking to even imagine the situation.
    My heartfelt condolences to the near & dear ones of those who lost their lives & praying for a speedy recovery of the ones injured.

    — Boman Irani (@bomanirani) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ પર બોલીવૂડ સિતારાઓએ ટ્વિટ દ્વારા આપી શ્રદ્ધાંજલી

શ્રીલંકાના કોલંબોમાં ઈસ્ટર પર રવિવારના રોજ 8 જગ્યાઓ પર થયેલા હુમલાને કારણે સમગ્ર દેશ શોકમાં છે. જેના ઘટના બાદ સોશિયલ મીડિયા પર સતત લોકો આ બાબતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં બોલીવૂડ પર સામેલ છે. બોલીવૂડે ટ્વિટર પર આ બ્લાસ્ટને કારણે શોક વ્યક્ત કર્યો છે.

મુંબઈ: શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે રવિવારના રોજ બ્લાસ્ટ થયો જેમાં અત્યાર સુધીમાં 207 લોકો માર્યા ગયા છે. આ બ્લાસ્ટને કારણે બોલીવૂડ સ્ટાર્સ જેમ કે, જૈક્લીન ફર્નાડીસ, શેખર કપૂર અને વિવેક આનંદ ઓબેરોયે આ બ્લાસ્ટને કાયરતાનું રુપ કહી બ્લાસ્ટની નિંદા કરી છે.

અભિનેત્રી જૈક્લીન ફર્નાડીસે ટ્વિટ કરીને કહ્યું કે, 'ખુબ જ દુ:ખની વાત છે. આ હિંસા પર ખરેખર પગલા લેવાની જરુર છે'

શેખર કપૂરે કહ્યું કે, 'ઈસ્ટર ના દિવસે આ દુ:ખદ ઘટના છે. આતંકવાદ આપણો પ્રથમ વૈશ્વિક દુશ્મન છે. કોઈ પણ કયાંય સુરક્ષિત નથી' અર્જુન કપૂરે કહ્યું કે, 'શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા હુમલા વિશે સાંભળીને ખરેખર  દુ:ખી છું  '

હુમા કુરેશીએ કહ્યું કે, 'કેટલો દુ:ખદ દિવસ છે ! રવિવારે ઈસ્ટરના દિવસે ચર્ચમાં ગયેલા પરીવાર તેમજ બાળકો પર હુમલો થયો. આ ભયાનક છે. શું થઈ રહ્યું છે સંસારમાં '

મધુર ભંડારકરે કહ્યું કે, 'માસૂમ નાગરિકો પર હુમલોએ આતંકીઓના શર્મનાક હરકત છે. મારી સંવેદના તેઓની સાથે છે જેણે પોતાનો જીવ ગૂમાવ્યો છે અને શ્રીલંકામાં બધા જ નાગરિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરુ છું'

વિવેક આનંદ ઓબેરોયે લખ્યું કે, 'શ્રીલંકામાં થયેલા હુમલાને લઈને ખુબ જ દુ:ખી તેમજ આશ્ચર્યચકિત છું. પ્રાર્થનાનાં આ અવસર પર આવી કાયરતા જેવી હરકત કરવા પર આતંકીઓને શરમ આવવી જોઈએ.' અભિનેતા વિક્કી કૌશલે કહ્યું કે, 'શ્રીલંકા માટે પ્રાર્થના'

આના સિવાય અનુષ્કા શર્મા, બોમન ઈરાની, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા સિતારાઓએ પણ ટ્વિટ કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.