ETV Bharat / sitara

'દબંગ 3'ની કમાણી કરતા વધુ મહત્વનું છે CAA વિરોધ અભિયાન: સોનાક્ષી સિન્હા - Sonakshi sinha news

મુંબઈ: દબંગ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું માનવું છે કે, 'દબંગ 3' ની ઓપનિંગ ડેની કમાણી કરતા મહત્વપૂર્ણ આ વખતે કંઈ હોય તો તે છે કે, CAAને લઈને સમગ્ર દેશનું એક સાથે એકત્ર થયો છે.

Sonakshi sinha
Sonakshi sinha
author img

By

Published : Dec 23, 2019, 7:58 AM IST

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું કહેવું છે કે, આ વખતે જ્યારે નાગરિકતા કાનૂનને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ થઈ રહી છે, તે ચર્ચા 'દબંગ 3' ની ઓપનિંગ ડેની કમાણી કરતા વધુ મહત્વની છે. આ ફિલ્મમાં તેમની સાથે સલમાન ખાન છે.

અભિનેત્રીએ CAA પર નિવેદન આપતા જણાવ્યું કે, 'આપણે બધા જ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં શું થઈ રહ્યુ છે. મારું માનવું છે કે લોકો જાણે છે કે શું મહત્વનું છે. પરંતુ ઈમાનદારીથી કહું તો હું ફિલ્મને લઈને દર્શકોની પ્રતિક્રિયાથી ખૂબ જ ખુશ છું. આ વખતે દેશ આ મુદ્દા પર (CAA) દેશ એકસાથે છે જે મહત્વની બાબત છે.'

'દબંગ 3' એ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 24.75 કરોડની કમાણી કરી છે. જ્યારે રિલીઝના બીજા દિવસે શનિવારના રોજ 24.75 કરોડની કમાણી કરી હતી. 'દબંગ 3' માં સલમાન, સોનાક્ષી સાથે ડેબ્યુ અભિનેત્રી સઈ માંજરેકર પણ લીડ રોલમાં છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/sonakshi-anti-caa-stir-more-important-than-dabangg-3-earnings/na20191222230545895

'दबंग 3' की कमाई से ज्यादा अहम सीएए-विरोधी मुहिम : सोनाक्षी सिन्हा

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.