ETV Bharat / sitara

'રામાયણ'ના લક્ષ્મણનો જૂનો ફોટો વાઇરલ, હેન્ડસમ લુક પર ફિદા થયા ફેન્સ - Etv Bharat

'રામાયણ'માં લક્ષ્મણનું પાત્ર ભજવનારા ફેમસ એક્ટર સુનીલ લહરીનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો આ હેન્ડસમ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Etv Bharat, Gujarati News, ramayana laxman
ramayana laxman
author img

By

Published : Apr 17, 2020, 1:57 PM IST

મુંબઇઃ રામાનંદ સાગરની ક્લાસિક હીટ 'રામાયણ'માં લક્ષ્મણનું પાત્ર ભજવનાા અભિનેતા સુનીલ લહરીનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો આ હેન્ડસમ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

લૉકડાઉનના સમયમાં દૂરદર્શને લોકોના મનોરંજન માટે ફરી એકવાર 'રામાયણ'ને ટીવી પર પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો અને હવે 'રામાયણ'ના લક્ષ્મણ પોતાની એક્ટિંગ માટે જ નહીં પરંતુ પોતાના લુક્સને લીધે પણ લોકોના દિલમાં ઘર કરી રહ્યા છે.

એક ફેને લખ્યું કે, 'મને હજી પણ યાદ છે કે, મારી બધી જ કઝિન્સને સુનીલ લહર પર ખૂબ જ ક્રશ હતો, ભારતીય ટેલીવિઝનના પહેલા એન્ગ્રી યંગ મેન #રામાયણ, #રામાયણઑનડીડીનેશનલ'

એક ફેને લખ્યું કે, 'યાદ છે ટીવી એક્ટર સુનીલ લહરી જેમાં ફેમસ ટીવી સીરીયલ #રામાયણમાં #લક્ષ્મણના રુપમાં જાણીતા છે, ઓળખી નહીં શકો તમે...'

એક ફીમેલ ફેને જૂનો ફોટો શેર કરીને લખ્યું કે, 'એમ જ શૂર્પંખાનું દિલ નહોતું આવ્યું'

આ સાથે જ અન્ય ફેને લખ્યું કે, 'હું આ છોકરાના પ્રેમમાં છું #લક્ષ્મણ'

'રામાયણ'ની સાથે-સાથે ડીડીએ 'મહાભારત', 'સર્કસ', 'બ્યોમકેશ બખ્શી', 'શક્તિમાન' અને 'ચાણ્કય' જેવી સીરિયલ્સને પણ ફરીથી પ્રસારિત કરવાની શરુઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.