પ્રોમોમાં શૉ માટેના રજિસ્ટ્રેશન અંગે પણ જાણકારી આપવામા આવી છે. ચેનલે આ શૉના પ્રોમોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમજ આ સાથે માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે શૉમાં ઘણા બધા નવા ફેરફારો જોવા મળશે. દર વર્ષની જેમ આ વખતે પણ "કોન બનેગા કરોડપતિ" થીમ પર શૉ લોન્ચ કરવામાં આવ્યો છે.
મહત્તવનું છે કે, 'KBC'ને 19 વર્ષ પૂર્ણ થયા છે. અમિતાભ બચ્ચન વર્ષ 2000થી આ શૉ સાથે સંકળાયેલા છે. શૉની દરેક સિઝન અમિતાભ બચ્ચન હોસ્ટ કરતા આવ્યાં છે. જો કે, કેટલીક વાર અન્ય હોસ્ટને પણ રાખવાની કોશિશ કરવામાં આવી હતી, પણ BIG B સિવાય દર્શકો કોઈને પસંદ કરતાં જ નથી.
-
Agar koshish rakhoge jaari, toh KBC Hot Seat par baithne ki iss baar aapki hogi baari! 1 May se shuru ho rahe hain #KBC ke registrations. Adhik jaanakaari ke liye bane rahen. @SrBachchan pic.twitter.com/lkV66j0MGD
— Sony TV (@SonyTV) 15 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Agar koshish rakhoge jaari, toh KBC Hot Seat par baithne ki iss baar aapki hogi baari! 1 May se shuru ho rahe hain #KBC ke registrations. Adhik jaanakaari ke liye bane rahen. @SrBachchan pic.twitter.com/lkV66j0MGD
— Sony TV (@SonyTV) 15 April 2019Agar koshish rakhoge jaari, toh KBC Hot Seat par baithne ki iss baar aapki hogi baari! 1 May se shuru ho rahe hain #KBC ke registrations. Adhik jaanakaari ke liye bane rahen. @SrBachchan pic.twitter.com/lkV66j0MGD
— Sony TV (@SonyTV) 15 April 2019