ETV Bharat / sitara

એક અભિનેત્રીનો 'તારક મહેતા...'ના દયાબેનની Mimicry Video થઈ રહ્યો છે વાઈરલ

author img

By

Published : Jul 3, 2021, 2:08 PM IST

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka ulta chshma ) પ્રખ્યાત ટીવી સિરીયલથી છેલ્લા 3થી 4 વર્ષથી દયાબેનનું પાત્ર ભવનારી અભિનેત્રી દિશા વાકાણી (Disha Wakani) ગાયબ છે. ત્યારે હાલમાં દયાબેનની મિમિક્રી કરતી એક્ટર ગરિમા ગોયલનો (Garima Goyal) વીડિયો (Mimicry Video) સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ગરિમા એકદમ દયાબેન જેવી જ લાગે છે. તેને જોઈને લોકો પણ વિચારમાં પડી જાય છે કે, આ ખરેખર દયાબેન છે કે બીજું કોઈ.

એક અભિનેત્રીનો 'તારક મહેતા...'ના દયાબેનની Mimicry Video થઈ રહ્યો છે વાઈરલ
એક અભિનેત્રીનો 'તારક મહેતા...'ના દયાબેનની Mimicry Video થઈ રહ્યો છે વાઈરલ

અભિનેત્રી ગરિમા ગોયલે (Garima Goyal) કરી દયાબેનની મિમિક્રી
દયાબેનની મિમિક્રી કરતા ગરિમા પર વખાણનો વરસાદ
ગરિમા ગોયલે યુ-ટ્યૂબ ચેનલ પર શેર કર્યો Video

અમદાવાદઃ અભિનેત્રી ગરિમા ગોયલે (Garima Goyal) હાલમાં જ યુ-ટ્યૂબ પર એક (Mimicry Video) વીડિયો શેર કર્યો હતો, જેમાં તે આખો દિવસ દયાબેન એટલે કે દિશા વાકાણીએ (Disha Wakani) સિરીયલમાં જે રોલ કર્યો છે. તેના ગેટઅપમાં દેખાય છે. આ વીડિયોમાં તે દિશા વાકાણી જેવા જ ફેસ એક્પ્રેશન, બોલવાની રીતથી લોકોને વિચારવા મજબૂરી કરી રહી છે.

તેને જોઈને લોકો પણ વિચારમાં પડી જાય છે કે, આ ખરેખર દયાબેન છે કે બીજું કોઈ

દયાબેનની જેમ જ એક્ટિંગ કરતી જોવા મળી ગરિમા

આ વીડિયોમાં અભિનેત્રી ગરિમા ગોયલ (Garima Goyal) દિશા વાકાણીની અસલ મિમિક્રી (Mimicry Video) કરી રહી છે. થોડા સમય પહેલા ગરિમા ગોયલે પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે Living like Daya Bhabhi 24 Hours Challenge ટાઈટલ માર્યું હતું. આ વીડિયોમાં તેણે એકદમ દયાબેનની જેમ જ લૂક ધારણ કર્યો હતો.

તેના ફેન્સ તેની એક્ટિંગના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે

આ પણ વાંચોઃ શું ખરેખર Divyanka Tripathiએ 'તારક મહેતા...' સિરિયલમાં દયાબેનનું પાત્ર ભજવવા ના પાડી?

આ સાથે જ દયાબેનની જેમ ડાયલોગ પણ બોલી રહી છે. તો તેણે પોતાના ડોગને પેઠાલાલજી કહીને પણ બોલાવ્યો હતો. સાથે સાથે દયાબેનની જેમ ગરબા પણ કર્યા હતાં. ગરિમાના આ વીડિયોને (Mimicry Video) અત્યાર સુધી 23.9 લાખ લોકોએ જોયો છે.

આ સાથે જ તેના ફેન્સ તેની એક્ટિંગના ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. ગરિમા (Garima Goyal) આ અગાઉ આ જ સિરીયલમાં અનેક કેમિયો રોલ કરી ચૂકી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચોઃ 'તારક મહેતા...' સિરીયલની 'દયાબેન' દિશાનો બેકલેસ ચોલીમાં કરેલો ડાન્સ તમે જોયો કે નહીં?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.