ETV Bharat / sitara

અભિનેત્રી-કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લોકોને ચોંકાવી દીધા - અભિનેત્રી-કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ ફોટો શેર કર્યો

અભિનેત્રીમાંથી કેન્દ્રીયપ્રધાન બનેલાં સ્મૃતિ ઈરાની અત્યારે સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. હાલમાં સ્મૃતિ ઈરાનીએ પોતાનું વજન ઘટાડ્યું છે. તે વાતને લઈને તેઓ ઘણા ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે તેમણે કેવું ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

અભિનેત્રી-કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લોકોને ચોંકાવી દીધા

author img

By

Published : Aug 20, 2021, 7:40 PM IST

  • અભિનેત્રી-કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યો શેર
  • શેર કરેલા ફોટોમાં સ્મૃતિ ઈરાની દેખાઈ રહ્યાં છે ખૂબ જ અલગ
  • સ્મૃતિ ઈરાનીના ટ્રાન્ફોર્મેશનના લોકો કરી રહ્યાં છે વખાણ

    અમદાવાદઃ અભિનેત્રીમાંથી પ્રધાન બનેલાં સ્મૃતિ ઈરાની હંમેશા કોઈકને કોઈક બાબતે ચર્ચામાં રહેતાં હોય છે. ત્યારે હાલમાં તેમણે જે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેના કારણે તેઓ ઘણા ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક પોટો શેર કર્યો હતો, જેમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે તેમણે કેવું ટ્રાન્સફોર્મેશન કર્યું છે. આ ફોટો શેર કરતા સમયે તેમણે લોકોને હજી પણ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર હેશટેગ મન્ડે મંત્ર સાથે આ સંદેશ શેર કર્યો છે.

સ્મૃતિ ઈરાનીનો ફોટો લોકોને ઘણો પસંદ આવ્યો

કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની હંમેશા સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં તેમણે ફોટો શેર કરીને જે મેસેજ આપ્યો છે. તે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ સાથે જ તેમણે તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. જોકે, સ્મૃતિ ઈરાનીએ શેર કરેલા ફોટોમાં તેમનાં ત્રણ ફોટો જોવા મળી રહ્યાં છે જેમાં જોવા મળી રહ્યું છે કે, તેમણે ઘણું વજન ઘટાડ્યું છે. આ સાથે જ તેમના ફેન્સ પણ ઘણા વખાણ કરી રહ્યાં છે. તો કેટલાક લોકોએ વજન ઘટાડવા અંગે સ્મૃતિ ઈરાની પાસે સલાહ પણ માગી હતી.

આ પણ વાંચોઃ 2018 માં કાળા વાવટા બતાવનારા વેપારીઓને સ્મૃતિ ઇરાની માર્યો ટોન્ટ, બેન તો લાગણી રાખશે જ

આ પણ વાંચોઃ B'Day Special: એકતા કપૂર ઉજવી રહી છે પોતાનો 45મો જન્મદિવસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.