ETV Bharat / sitara

Bollywood Celebs Pay Homage To Vinod Dua : વિકી કૌશલ સહિત આ બોલિવૂડ સ્ટાર્સે કર્યો શોક વ્યક્ત... - MALLIKA DUA ON VINOD DUA DEMISE

પત્રકાર વિનોદ દુઆની (Journalist Vinod Dua Passed Away) પુત્રીએ સોશિયલ મીડિયા પર શનિવારે પોતાના પિતાના મૃત્યુની માહિતી આપી હતી. પત્રકારના નિધન પર મીડિયાથી લઈને બોલિવૂડ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal pays homage) સુધીના કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.

વિકી કૌશલ સહિત આ બોલિવૂડ સ્ટાર્સે પત્રકાર વિનોદ દુઆના નિધન પર કર્યો શોક વ્યક્ત

author img

By

Published : Dec 5, 2021, 9:53 AM IST

  • જાણીતા પત્રકાર વિનોદ દુઆના નિધન પર બોલીવુડે આપી શ્રદ્ધાંજલિ
  • તેમનું શનિવારના રોજ નિધન બાદ તેમની પુત્રીએ આપી માહિતી
  • વિકી કૌશલથી લઈને આનેક કલાકારોએ સંવેદના વ્યક્ત કરી

હૈદરાબાદ: પીઢ પત્રકાર વિનોદ દુઆનું (Journalist Vinod Dua Passed Away) શનિવારે રાત્રે નિધન થયું હતું. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ (Actress Mallika Dua) સોશિયલ મીડિયા પર વિનોદ દુઆના મૃત્યુની માહિતી આપી હતી. પત્રકારના નિધન પર મીડિયાથી લઈને બોલિવૂડ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal pays homage) સુધીના કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે.

વિકી કૌશલે વ્યક્ત કર્યું દુઃખ

પત્રકાર વિનોદ દુઆની પુત્રીએ સોશિયલ મીડિયા પર શનિવારના રોજ પોતાના પિતાના મૃત્યુની માહિતી આપી હતી. આ ઇન્સ્ટાગ્રામ પર મલ્લિકાની પોસ્ટને શોક આપતા અભિનેતા વિકી કૌશલે લખ્યું કે, 'મલ્લિકા તમને પ્રેમ અને મજબૂત રહો'. તે જ સમયે, અભિનેતા ફરહાન અખ્તરે લખ્યું કે, 'પ્રેમ અને સંવેદના'. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ આ પોસ્ટ પર શોક વ્યક્ત કર્યો હતો.

અનેક કલાકારોએ આપી વિનમ્ર શ્રદ્ધાંજલિ

અભિનેતા ફરહાન અખ્તરની બહેન ઝોયા અખ્તરે મલ્લિકાની પોસ્ટ પર લખ્યું કે, 'માફ કરશો, તમને ખૂબ પ્રેમ અને ભગવાન તમને શક્તિ આપે'. અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ લખ્યું કે, 'તમને અને તમારા પરિવારને પ્રેમ અને પ્રાર્થના'. અભિનેત્રી દિયા મિર્ઝાએ લખ્યું, 'તમારા પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના અને પ્રેમ'. સંગીતકાર વિશાલ દદલાનીએ પત્રકારના નિધન પર લખ્યું કે, 'મલ્લિકા માટે પ્રેમ અને શક્તિ, તમારા માટે મારું હૃદય તૂટી ગયું છે, તેમની શક્તિ અને બહાદુર પ્રશ્નો પૂછવાની તેઓની દોષરહિત ક્ષમતા ખરેખર પ્રેરણાદાયક હતી'.

પિતાના મૃત્યુ પર પુત્રી મલ્લિકાની પોસ્ટ

મલ્લિકા દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમારા નીડર, નિર્ભિક અને અસાધારણ પિતા વિનોદ દુઆનું (Seniour Journalist Vinod Dua ) નિધન થઈ ગયું છે, તેમણે એક અનોખું જીવન જીવ્યું, દિલ્હીની શરણાર્થી વસાહતોથી શરૂ કરીને 42 વર્ષ સુધી પત્રકારત્વની શ્રેષ્ઠતાના શિખર પર પહોંચીને, હંમેશા તેઓ સત્ય સાથે ઊભા રહ્યા.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.