ETV Bharat / sitara

રાજકુમાર રાવ તેલુગુ ફિલ્મ ‘હિટ’ની હિન્દી રીમેકમાં દેખાશે - હીટના રીમેકમાં દેખાશે રાજકુમાર રાવ

રાજકુમાર રાવના ફેન્સ માટે એક સારા સમાચાર છે. રાજકુમારની આગામી ફિલ્મની ઘોષણા થઈ ગઈ છે. તેલુગુની હિટ ફિલ્મના હિન્દી રિમેકમાં મુખ્ય રાજભૂમિકા રાવ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.જેનું નિર્દેશન સૈલેશ કોલાનું કરશે.

etv bharat
રાજકુમાર રાવ હિટ ફિલ્મના હિંદી રીમેકમાં દેખાશે
author img

By

Published : Jul 15, 2020, 8:13 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ તેલુગુની ફિલ્મ "હિટ"ના હિન્દી રિમેકમાં કામ કરશે.

ફિલ્મ નિર્માતાઓએ બુધવારે તેની જાહેરાત કરી હતી. આ ફિલ્મ એક્શન-થ્રિલર્સથી ભરેલી છે.

"હિટ" (હોમિસાઇડ ઇંટરવેંશન ટીમ) એક પોલીસ અધિકારીની વાર્તા છે. જેમાં એક ગુમ થયેલી મહિલાને શોધવવાની છે. પરંતુ તેના સાથે તેના જીવનના ઘણા પાસાં છે.

આ હિન્દી રિમેકનું નિર્દેશન ડો.સૈલેશ કોલાનુ કરી રહ્યા છે.

રાજકુમાર રાવ આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અપેક્ષા છે કે આ ફિલ્મ આવતા વર્ષ સુધીમાં રિલિઝ પણ થઇ જશે.

રાજકુમારની આ ફિલ્મને દિલ રાજુ અને કુલદીપ રાઠોડ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. 'હિટ' સાઉથની સુપરહિટ ફિલ્મ્સમાંની એક છે અને હવે એવી અપેક્ષા છે કે, તેનુ હિન્દી રિમેક પણ દર્શકોને ખૂબ જ પસંદ આવશે. રાજકુમાર રાવ સાથેની આ ફિલ્મમાં અભિનેત્રી કોણ હશે તેની ઘોષણા હજુ બાકી છે.

રાજકુમારના હાથમાં આ સમયે ઘણી બધી ફિલ્મો છે, 'લુડો' ઉપરાંત તે 'રૂહી-અફઝા' અને 'છલાંગ' ફિલ્મોમાં પણ જોવા મળશે. જાહ્નવી કપૂર 'રૂહી-અફઝા'માં રાજકુમારની સામે જોવા મળશે. 'લુડો'માં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે.

રાજકુમારે બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મ 'મેડ ઇન ચાઇના' વર્ષ 2019માં રિલીઝ થઈ હતી, જેમાં તે 'સિમલા મિર્ચી'માં પણ જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.