ETV Bharat / sitara

કાર્તિક આર્યનની સાથે તસ્વીરમાં કોણ છે આ લેડી? - કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'દોસ્તાના 2'

મુંબઇઃ બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યનને એક ફોટોમાં કોઇ છોકરી સાથે પોઝ આપતા દેખાઇ રહ્યો છે. છોકરીએ તેના મોઢા પર માસ્ક પહેર્યું છે. તેથી તેની ઓળખ થતી નથી. યુવતીને બ્લેક કલરના ટોપમાં અને વાળની પિનઅપ સાથે જોવા મળી રહી છે.કાર્તિકે ફોટોમાં સફેદ ટી-ર્શટમમાં જોવા મળે છે. ફોટાના કેપ્શનમાં લખ્યું છે, કે શુ? તમે કાર્તિક આર્યનની સાથે પોઝ દેતી આ સુંદર લેડીને ઓળખો છો?  એક યૂઝરે લખ્યુ કે, તે સારા ખાન જેવી લાગે છે. બીજા યુઝર્સે લખ્યુ કે, તે કિયારા છે.

filmfare post of kartik aryan
author img

By

Published : Oct 13, 2019, 2:48 PM IST

હાલમાં જ ફિલ્મફેર દ્વારા એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે ફોટાએ દરેકને વિચારવા પર મજબૂર કરી દીધા હતા. ફેન્સને જાણવાની ઉત્સુકતા વધી હતી કે, અભિનેતા કાર્તિક આર્યનની સાથે ફોટામાં કોણ વ્યક્તિ છે?

જ્યારે આ ફોટાને પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારથી જ ઘણા યુર્ઝર્સે અનુમાન લગાવવાનું શરુ કરી દીધુ હતું. કોઈને કગંના લાગી તો કોઇકને ફોટામાં અનુષ્કા દેખાઇ હતી. પરંતુ લોકો તે જાણવા ઉત્સુક છે કે આ માસ્ક પાછળ કોનો ચહેરોછે.

filmfare
filmfare post of kartik aryan

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'દોસ્તાના 2'માં જાન્હવી કપૂર સાથે જોવા મળશે. અભિનેતા કાર્તિક આર્યને ઇંસ્ટાગ્રામ પર ફિલ્મની સ્ટોરી સાથે તેની ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યુ કે , 'દોસ્તાના 2' ની તૈયારીઓ શરુ.

કાર્તિકે હમણાં જ 'પતિ પત્ની ઓર વો'ની શૂટિંગ કર્યુ છે. અને આર્યને વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે મસ્તી કરતો જોવા મળે છે. તેના સાથી કલાકારોના ફેસ પર કેક લગાડતો તેમજ ફિલ્મના ડાયરેક્ટર મુદસ્સર અજીઝની પાછળ ભાગી, તેના ચહેરા પર કેક લગાવતો જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.