મુંબઈઃ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ આશા વ્યકત કરી છે કે કોરોનાવાઈરસમાંથી જલ્દી બહાર આવીશું. આ સાથે જ તેમણે કહ્યું કે આ બધા સંકટમાંથી બહાર નિકળ્યા બાગ સૌથી પહેલા તે સમુદ્રમાં ડુબકી લગાવવા માગે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઇન્સ્ટાગ્રામ પર 19 મિલિયન ફોલોઅર્સની ઉજવણી કરતા અભિનેત્રીએ તેની ઇચ્છા શેર કરી હતી. સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા
લખ્યું કે, 'સોશિયલ મીડિયાથી આઠ દિવસ દુર રહ્યા બાદ અને 1.9 કરોડ ફોલોઅર્સની ખુુ્શીમાં તમારા બધાનો આભાર વ્યક્ત કરુ છુ. આ વીડિયો જુનો છે. પંરતુ આ બધા સંકટોમાંંથી નિકળ્યા બાદ હું ફરી આ કરવા માગુ છુ.'
સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો વેકેશનનો હોય તેવું લાગે છે. આ વીડિયોમાં સોનાક્ષી પાણીમાં કુદતી અમે પાણી સાથે રમતી રમતી ખુબ જ ખુશ જોવા મળી રહી છે.