ETV Bharat / sitara

વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાની સલામતી માટે પ્રાર્થના કરી

દેશભરમાં અમિતાભ બચ્ચનના પરિવારની સલામતી માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. આ સ્થિતિમાં વિવેક ઓબેરોયે પણ ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના પોઝિટિવ હોવાના સમાચારની એક લિંક શેર કરી હતી અને પરિવારની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

vivek oberoi wishes a quick recovery for aishwarya rai and her family
વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાની સલામતી માટે પ્રાર્થના કરી
author img

By

Published : Jul 13, 2020, 3:47 PM IST

મુંબઈઃ બચ્ચન પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી ઘણા સેલેબ્સે પણ તેમની ઝડપથી રિકવરી થાય અને તંદુરસ્તીની શુભેચ્છા પાઠવી હતી. દેશમાં ઘણી જગ્યાએ પૂજા પાઠ પણ શરૂં થઈ ગયા છે, જેથી બચ્ચન પરિવાર વહેલી તકે આ ચેપથી બહાર નીકળી શકે.

તે જ સમયે, વિવેક ઓબેરોયે પણ ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના પોઝિટિવ હોવાના સમાચારની એક લિંક શેર કરી હતી અને પરિવારની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

  • Wishing @SrBachchan sir & @juniorbachchan a speedy recovery🙏

    We’re all praying for you! Get well super soon! Take care 🙏

    — Vivek Anand Oberoi (@vivekoberoi) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિવેકે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી અને લખ્યું કે, 'પરિવારની સલામતી અને જલ્દીથી સ્વસ્થ થવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ.'

આ પહેલા પણ વિવેકે એક ટ્વિટમાં લખ્યું હતું કે, "હું અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જલ્દી સ્વસ્થ થાય તેવું ઈચ્છું છું. અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. જલ્દી સ્વસ્થ થાઓ. કાળજી લો."

વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયના લિન્કઅપના સમાચાર મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યાં હતા. વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયએ ફિલ્મ 'ક્યૂં હો ગયા ના'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. આ દરમિયાન, વિવેક અને ઐશ્વર્યા રાય વાસ્તવિક જીવનમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બંનેના લગ્ન માટે પણ ચર્ચાઓ થઈ હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.