ન્યૂઝ ડેસ્ક: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશમીર ફાઇલ્સ' (The kashmir Files) એ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. આ ફિલ્મ અત્યાર સુધીમાં 59 કરોડની કમાણી કરી ચૂકી છે. આ સંજોગમાં હવે એક બીજા સમાચાર સામે આવ્યાં છે. વિનોદ કાપરીએ એક ટ્વિટ કરી 'ગુજરાત ફાઇલ્સ' બનાવાની ઘોષણા કરી (Vinod Kapri announce Gujarat Files) છે. આ ફિલ્મ ગુજરાત રમખાણો પર આધારિત હશે.
-
मेरे इस ट्वीट के बाद कुछ निर्माताओं से मेरी बात भी हो गई । वो #GujaratFiles को प्रोड्यूस करने को तैयार हैं। उन्हें बस ये आश्वासन चाहिए कि जिस freedom of expression की बात प्रधानमंत्री @narendramodi जी अभी कर रहे हैं , वही भरोसा वो इस फ़िल्म के लिए भी दें। https://t.co/xmx5YAhJbJ
— Vinod Kapri (@vinodkapri) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">मेरे इस ट्वीट के बाद कुछ निर्माताओं से मेरी बात भी हो गई । वो #GujaratFiles को प्रोड्यूस करने को तैयार हैं। उन्हें बस ये आश्वासन चाहिए कि जिस freedom of expression की बात प्रधानमंत्री @narendramodi जी अभी कर रहे हैं , वही भरोसा वो इस फ़िल्म के लिए भी दें। https://t.co/xmx5YAhJbJ
— Vinod Kapri (@vinodkapri) March 15, 2022मेरे इस ट्वीट के बाद कुछ निर्माताओं से मेरी बात भी हो गई । वो #GujaratFiles को प्रोड्यूस करने को तैयार हैं। उन्हें बस ये आश्वासन चाहिए कि जिस freedom of expression की बात प्रधानमंत्री @narendramodi जी अभी कर रहे हैं , वही भरोसा वो इस फ़िल्म के लिए भी दें। https://t.co/xmx5YAhJbJ
— Vinod Kapri (@vinodkapri) March 15, 2022
વિનોદ કાપરીએ વડાપ્રધાને પાસે કરી આ માંગ
વિનોદ કાપરીએ આ ટ્વિટમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીને ટેગ કર્યા છે અને કહ્યું છે કે, "#GujaratFilesના નામે હું તથ્યો પર આઘારિત, કલાના આધારે ફિલ્મ બનાવવા માટે તૈયાર છું અને આ ફિલ્મમાં તમારી ભૂમિકાને પૂરા સત્યતાની સાથે વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવશે. વિનોદ કાપરીએ નરેન્દ્ર મોદીને એક સવાલ કર્યો કે, શું તમે આજે દેશની સામે મને આશ્વાસન આપશો કે નરેન્દ્ર મોદી જી ફિલ્મની રિલીઝને થંભાવશે નહીં?"
આ પણ વાંચો: Brahmastra Alia Firts Look : આલિયાએ આ લુકથી મચાવ્યો ખળભળાટ
વડાપ્રધાન આ ફિલ્મે પણ અભિવ્યકિતની સ્વતંત્રતાની ખાતરી આપે: વિનોદ કાપરી
આ બાદ વિનોદ કાપરીએ વધુ એક ટવિટ કરી લખ્યું છે કે, મારા આ ટવિટ પછી મેં કેટલાક નિર્માતાઓ સાથે વાત પણ કરી હતી. તે "#GujaratFiles બનાવવા માટે તૈયાર છે. તેમને બસ હવે એ વાતની ખાતરીની જરૂર છે કે, વડાપ્રધાન જે અભિવ્યકિતની સ્વતંત્રતાની વાત કરી રહ્યાં છે. તે જ ખાતરી તેમણે આ ફિલ્મ માટે આપવી જોઇએ".
-
#GujaratFiles के नाम से मैं “तथ्यों के आधार पर पर , आर्ट के आधार पर” फ़िल्म बनाने को तैयार हूँ और उसमें आपकी भूमिका का भी “सत्यता” से ,विस्तार से ज़िक्र होगा ।
— Vinod Kapri (@vinodkapri) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
क्या आप आज देश के सामने मुझे भरोसा देंगे कि फ़िल्म का रिलीज़ नहीं रोकेंगे @narendramodi जी ? https://t.co/X13hfvUKAM
">#GujaratFiles के नाम से मैं “तथ्यों के आधार पर पर , आर्ट के आधार पर” फ़िल्म बनाने को तैयार हूँ और उसमें आपकी भूमिका का भी “सत्यता” से ,विस्तार से ज़िक्र होगा ।
— Vinod Kapri (@vinodkapri) March 15, 2022
क्या आप आज देश के सामने मुझे भरोसा देंगे कि फ़िल्म का रिलीज़ नहीं रोकेंगे @narendramodi जी ? https://t.co/X13hfvUKAM#GujaratFiles के नाम से मैं “तथ्यों के आधार पर पर , आर्ट के आधार पर” फ़िल्म बनाने को तैयार हूँ और उसमें आपकी भूमिका का भी “सत्यता” से ,विस्तार से ज़िक्र होगा ।
— Vinod Kapri (@vinodkapri) March 15, 2022
क्या आप आज देश के सामने मुझे भरोसा देंगे कि फ़िल्म का रिलीज़ नहीं रोकेंगे @narendramodi जी ? https://t.co/X13hfvUKAM
જાણો વડાપ્રધાને 'ધ કાશમીર ફાઇલ્સ' પર શું પ્રતિક્રિયા આપી
વિનોદ કાપરીએ આ ટ્વિટ વડાપ્રધાનના એક વીડિયોવાળા ટ્વિટ પર કર્યું છે. જેમાં તેઓ 'ધ કાશમીર ફાઇલ્સ' પર પ્રતિક્રિયા આપતા (Pm Modi on Kashmir files Reaction) જોવા મળે છે. આ વીડિયોમાં વડાપ્રધાન કહેતા જોવા મળી રહ્યાં છે કે, જે લોકો અભિવ્યકતિની સ્વતંત્રતાનો ઝંડો લઇને ફરે છે. તે પૂરી જમાત છેલ્લા 5થી 6 દિવસોથી હલબલી ગઇ છે. તેઓ તથ્યોના આઘારે, કલાના આધારે ચર્ચા કરી રહ્યા નથી. કોઇ સત્ય ઉજાગર કરવાની હિંમત કરે તો તેણે જે સત્ય લાગ્યું તે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો: Shahrukh app SRK+: શાહરૂખ ખાને OTT એપ SRK+ની કરી જાહેરાત, સલમાને માંગી પાર્ટી