ETV Bharat / sitara

વિદ્યુત જામવાલાની 'ખુદા હાફિઝ' એક સંપૂર્ણ 'રોમેન્ટિક ફિલ્મ' - વિદ્યુત જામવાલાની રોમેન્ટિક ફિલ્મ

'ફોર્સ', 'કમાન્ડો' અને 'જંગલી' જેવી ફિલ્મોથી એક્શન હિરોનો ટેગ મેળવનાર વિદ્યુત જામવાલા હવે પછીની ફિલ્મ 'ખુદા હાફિઝ' માં પોતાની ઇમેજ બદલવા જઇ રહ્યો છે. જામવાલે કહ્યું હતું કે તેમની આગામી ફિલ્મ 'સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા' છે, જેમાં બહુ ઓછા એક્શન સીન છે.

વિદ્યુત જામવાલાની
વિદ્યુત જામવાલા
author img

By

Published : Apr 22, 2020, 7:08 PM IST

મુંબઇ: 'ફોર્સ', 'કમાન્ડો' અને 'જંગલી' જેવી ફિલ્મોથી એક્શન હિરોનો ટેગ મેળવનાર વિદ્યુત જામવાલા હવે પછીની ફિલ્મ 'ખુદા હાફિઝ' માં પોતાની ઇમેજ બદલવા જઇ રહ્યો છે. જામવાલે કહ્યું હતું કે તેમની આગામી ફિલ્મ 'સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા' છે, જેમાં બહુ ઓછા એક્શન સીન છે.

વિદ્યુતે કહ્યું, 'ખુદા હાફિઝ એક રોમેન્ટિક ફિલ્મ છે. આ એવા માણસની વાર્તા છે જે પોતાની પત્નીને પાગલની જેમ પ્રેમ કરે છે અને મંદી દરમિયાન 2009 માં લગ્ન કરે છે. તેઓ વિદેશ જાય છે અને નોકરી મેળવે છે.આ એકદમ સાચી રોમેન્ટિક ફિલ્મ છે જેમાં થોડા જ એક્શન છે.

ફિલ્મનું શૂટિંગ ઉઝબેકિસ્તાન, મુંબઇ અને લખનઉમાં કરવામાં આવ્યું છે.

ફારૂક કબીર દિગ્દર્શિત રોમેન્ટિક-એક્શન-થ્રિલરમાં શિવાલિકા ઓબેરોય અભિનેતાની કો-સ્ટાર છે, જેમણે તાજેતરમાં યે સાલી આશિકીથી સ્વર્ગીય અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરી સાથે ડેબ્યું કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.