મુંબઈ: વિદ્યુત જામવાલ અને શ્રુતિ હસનની ફિલ્મ 'યારા' 30 જુલાઇએ રજૂ થશે. આ ફિલ્મનું ગીત 'ભેદી' મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. 2 મિનિટ અને 32 સેકંડના આ ગીતમાં અંકિત તિવારી અને એશ્વર્યા મજમુદારે પોતાનો અવાજ આપ્યો છે જ્યારે શબ્દો મનોજ મુંતાશિરે લખ્યા છે.
-
Nothing quite expresses ishq like a beautiful love song. Listen to Bhedi by Ankit Tiwari and Aishwarya Majumdar, from #Yaara - the ultimate movie about love & friendship. #BondOfYaara #YaaraOnZEE5@zee5premium pic.twitter.com/bJsuMVLlPn
— shruti haasan (@shrutihaasan) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Nothing quite expresses ishq like a beautiful love song. Listen to Bhedi by Ankit Tiwari and Aishwarya Majumdar, from #Yaara - the ultimate movie about love & friendship. #BondOfYaara #YaaraOnZEE5@zee5premium pic.twitter.com/bJsuMVLlPn
— shruti haasan (@shrutihaasan) July 21, 2020Nothing quite expresses ishq like a beautiful love song. Listen to Bhedi by Ankit Tiwari and Aishwarya Majumdar, from #Yaara - the ultimate movie about love & friendship. #BondOfYaara #YaaraOnZEE5@zee5premium pic.twitter.com/bJsuMVLlPn
— shruti haasan (@shrutihaasan) July 21, 2020
શ્રુતિએ તેના ટ્વીટર એકાઉન્ટ પર આ ફિલ્મની ઝલક તેના ચાહકો માટે શેર કરી હતી. તો વિદ્યુત પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગીતને શેર કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ફિલ્મ ચાર દોસ્તોની વાર્તા છે જેમાં વિદ્યુત અને શ્રુતિ સાથે અમિત સાધ અને ગલીબોય ફેમ વિજય વર્મા પણ જોવા મળશે.
આ ફિલ્મ વર્ષ 2011માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ 'ગેંગ સ્ટોરી'ની રિમેક છે. જે ચાર અપરાધીઓની દોસ્તીની આસપાસ ફરે છે. થોડા જ દિવસો પહેલા આ ફિલ્મનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું હતું જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="">