ETV Bharat / sitara

વરૂણ ધવને કોરોના વોરિર્યર્સની મદદ કરવા અપીલ કરી

author img

By

Published : Jun 9, 2020, 10:58 PM IST

વરૂણ ધવને ઇંસ્ટાગ્રામ પર સ્પેનિશ ફ્લૂની તસ્વીર પોસ્ટ કરી હતી. જેના થકી તેને ડોક્ટર્સ, પોલીસ દળ અને ફ્રન્ટલાઇન કાર્યકરોને મદદ કરવા સૌને અપીલ કરી છે.

arun Dhawan appeals all to help frontline
વરૂણ ધવને કોરોના વોરીર્યસની મદદ કરવા અપીલ કરી

મુંબઇઃ વરૂણ ધવને કોવિડ-19 મહામારી વચ્ચે ડોક્ટર્સ, પોલીસ દળ અને ફ્રન્ટલાઇન કાર્યકરોને મદદ કરવા સૌને અપીલ કરી છે.

વરૂણ ધવને ઇંસ્ટાગ્રામ પર કહ્યું કે દુનિયા આ પહેલા પર આવી મહામારી સામે લડી ચૂકી છે. આપણે ડોક્ટર્સ, પોલીસ દળ અને ફ્રન્ટલાઇન કાર્યકરોની મદદ કરવી જોઇએ. નવીનતમ સંયુક્ત રાષ્ટ્રના આંકડોના વલ્ડરેમીટર વિસ્તારના આધારે, સંયુક્ત રાષ્ટ્રના આકંડા અનુસાર ભારતની વર્ષ 2020 સુધીમાં વસ્તી 1,380,004,385નો અંદાજ છે. ભારતની વસ્તી વિશ્વની કુલ વસ્તીના 17.7 ટકા જેટલી છે. આપણે સૌ એ જવાબદારી લેવી પડશે.

અભિનેતાએ સ્પેનિશ ફ્લૂની તસ્વીર પોસ્ટ કરી હતી. જેમા એક તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે મેયરના આદેશ પર સિનેમાં થિયેટર બંધ છે જ્યારે અન્ય તસ્વીરમાં લખ્યું છે કે 'થૂકના મોત કો બઢાવા દેગા'

અભિનેતા પહેલા પણ પીએમ- ફંડમાં દાન આપીને જરૂરતમંદો સુધી પીપીઇ કીટ્સ પહોચાડીને મદદ કરી ચુક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.