ETV Bharat / sitara

લોકડાઉન દરમિયાન ઉર્વશી રૌતેલા અને રાધિકા આપ્ટેએ બિકીની પિક કર્યો શેર - રાધિકા આપ્ટેએ બિકીની પિક શેર

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ વધુ એક નવી વીડિયો શેર કર્યો છે. જેમાં તે બીચ પર વોલીબોલ રમી રહી છે. આ સાથે રાધિકા આપ્ટેએ બિકીની પિક શેર કરી અને કહ્યું કે તેને લોકડાઉનનો ગમી રહ્યું છે.

લોકડાઉન દરમિયાન ઉર્વશી રૌતેલા અને રાધિકા આપ્ટેએ બિકીની પિક કર્યો શેર

author img

By

Published : Apr 22, 2020, 6:37 PM IST

મુંબઇ: લોકડાઉનના આ સમય દરમિયાન સતત ચાહકોનું મનોરંજન કરનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાનો હોટ ફોટો શેર કર્યો છે, પરંતુ આ વખતે રાધિકા આપ્ટેએ તેની સાથે બિકિની ફોટો શેર કર્યો છે અને કહ્યું હતું કે લોકડાઉન તેને ખૂબ જ આનંદદાયક લાગી રહ્યું છે.

ઉર્વશી રૌતેલાનો એક વીડિયો શેર કહ્યો છે જે ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્વિમસ્યુટ પહેરીને બીચ પર વોલીબોલ રમી રહી છે. અભિનેત્રીએ વ્હાઇટ અને ગ્રીન રંગનો પોશાક પહેર્યો છે. અને તે સમુદ્રમાં ઉભી છે અને વોલીબોલ રમી રહી છે.

અભિનેત્રીના આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યો છે. તેણે કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું છે, 'બીચ .... વોલીબોલ : પુરુષો દ્વારા શોધાયલો અને મહિલાઓ દ્વારા વધુ સારૂ બનાવામાં આવેલું....' ઉછાળો અને મારો, આ જ રીતે અમને ગમે છે.

તો આ સાથે જ રાધિકા આપ્ટે પણ ઇન્સ્ટાગ્રામ પર તેની બિકિની પિક શેર કરી હતી, જેને જોઈને ચાહકો ટિપ્પણીઓ કરી રહ્યા છે.રાધિકાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, 'લોકડાઉન ગમી રહ્યું છે.

આ તસવીરને અત્યાર સધી અભિનેતા વિજય વર્મા સહિત 38 લાખથી વધુ લોકોએ પસંદ કરી ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.