ETV Bharat / sitara

લોકડાઉનના કારણે અભિનેત્રી શોભિતા ધુલિપાલાની 3 ફિલ્મનોની શૂટિંગ સ્થગિત - અભિનેત્રી શોભિતા ધુલિપાલા

લોકડાઉનને કારણે અભિનેત્રી શોભિતા ધુલિપાલાની ત્રણ ફિલ્મનોની શૂટિંગ પણ બંધ થયું છે. ત્યારે આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, આ સમય પણ જતો રહેશે. તેથી આવનાર સમય માટે ચિંતા કરવાની જરૂર નથી.

અભિનેત્રી શોભિતા ધુલિપાલા
અભિનેત્રી શોભિતા ધુલિપાલા
author img

By

Published : Apr 7, 2020, 7:39 PM IST

મુંબઇ : લોકડાઉન બાદ ફિલ્મની દુનિયા અચાનક બંધ થઇ ગઇ છે. લોકડાઉન અગાઉ જ અત્રિનેત્રી શોભિતાની ત્રણ ફિલ્મનોની શૂટિંગ ચાલી રહી હતી, જે હાલ બંધ થઇ ગઇ છે. ત્યારે આ અંગે તેણે કહ્યું કે, આ સમયમાં કામ ન કરવાની ચિંતા નથી કરી રહી તે આ સમયમાં પોતાના દિમાગ અને શરીરને સ્વસ્થ બનાવામાં ઘ્યાન આપી રહી છે.

તેમણે કહ્યું કે, હું મારા ત્રણ પ્રોજેક્ટસની શૂટિંગ કરી રહી હતી અને આ તમામ ફિલ્મની શૂટિંગ પૂરી થવાની જ હતી. જો કે મે મહિનાના અંત સુધી મેડ ઇન હેવેનની શૂટિંગ પણ ચાલુ થઇ ગઇ હતી. હું મહેશ બાબુ સાથે તેલુગુ હિન્દી ભાષી ફિલ્મ મેજરનું પણ શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મના નિર્માતા મહેશ બાબૂ છે. અમે અમારા ફિલ્મના સીન માટે હૈદરાબાદ હતા અને અચાનક કોરોનાના કારણે લોકડાઉન થઇ ગયું અને અમને બધુ જ બંધ કરવું પડ્યું.

જો કે આ સાથે જ હું મારી આગામી ફિલ્મ મણિ રત્ન પણ કરી રહી હતી, જે હાલ બંધ છે. તો આ સાથે જ સિતારા નામની પણ એક ફિલ્મ કરી રહી છું. જેનો અમૂક ભાગ મુંબઇ તો અમૂક કેરળમાં શૂટ થવાનું હતું. જોકે હાલ તો એ પણ બંધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.