ETV Bharat / sitara

Bollywood: આલિયા ભટ્ટ આવી રીતે રાખી રહી છે RKને પોતાની નજીક - બોલીવુડ અપડેટ્સ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક બીજાને ડેટ કરી રહ્યાં છે. બન્નેના સંબધોને સાર્વજનિક કરી દીધાં છે. હવે બન્ને સાથે છે તેવા એક સમાચાર સામે આવ્યાં છે. તેમાં બતાવ્યું છે કે કેવી રીતે આલિયા ભટ્ટ રણબીર કપૂરને પોતાની નજીક રાખે છે.

Alia
Alia
author img

By

Published : Jul 17, 2021, 10:49 PM IST

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના પ્રેમમાં દીવાની
આલિયા ભટ્ટના મોબાઈલ કવર પર 8 નંબર
આલિયાએ શેર કરી મિરર સેલ્ફી

મુંબઇ: આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલીવુડની હોટેસ્ટ હીરોઈનમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, અને તે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે, તે ખૂબ વાયરલ થાય છે, અને તેના ફેન્સ તેને લાઈક્સ પણ કરે છે.

8 નંબરની બાજુમાં દિલની ઈમોજી

આલિયા ભટ્ટ જિમમાં ખૂબ મહેનત કરે છે, અને હવે આલિયા ભટ્ટે એક તસવીર શેર કરી છે, તે એક મિરર સેલ્ફી છે. તેમાં તેના મોબાઈલ ફોનના કવર પર 8 નંબર લખ્યો છે. તે ઉપરાંત તેની બાજુમાં દિલની ઈમોજી છે. તમામ લોકો જાણે છે કે રણબીર કપૂર (Ranbir Kapoor) ને 8 નંબર ખૂબ પસંદ છે. તેને લઈને અજાણતાં પણ મોબાઈલ ફોન તે બન્ને વચ્ચેના પ્રેમની કહાની કહી રહ્યો છે.

આ પણ વાંચો: Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...

આલિયા મહત્વની ત્રણ ફિલ્મોમાં જોવા મળશે

આલિયા ભટ્ટ નિર્દેશક અયાન મુખર્જિની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોય મહત્વની ભૂમિકામાં છે.

આ પણ વાંચો: Sanjay Leela Bhansaliની 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શુટિંગના અંતિમ દિવસે Alia Bhatt થઈ ભાવુક

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં અભિનયના ઓજસ પાથરશે

આલિયા ભટ્ટ S.S. રાજમૌલીની ફિલ્મ RRRમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રામચરણ, જૂનિયર NTR અને અજય દેવગન મુખ્ય રોલ પ્લે કરી રહ્યાં છે. તે ઉપરાંત આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં અભિનયના ઓજસ પાથરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.