ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરાની 'ધ સ્કાઈ ઈઝ પિન્ક'નો ફસ્ટ લૂક રિલીઝ

મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાની 'ધ સ્કાઈ ઈઝ પિન્ક' ઘણા લાબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્ટીટર પર ફિલ્મનું પોસ્ટ શેયર કર્યું છે. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ પહેલા મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.

author img

By

Published : Sep 9, 2019, 4:59 PM IST

priynka

અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ધ સ્કાઈ ઈઝ પિન્ક ઘણા લાબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્ટીટર પર ફિલ્મનું પોસ્ટ શેયર કર્યું છે. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ પહેલા મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક શેયર કર્યો છે. પોસ્ટરમાં ફરહાન, પ્રિયંકા અને ઝાયરા રોહિત જોવા મળી રહ્યાં છે. આ સાથે ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવશે.

તમને જણાવી દઈ કે, સોનાલી બોસની ફિલ્મ ઘ સ્કાઈ ઈઝ પિન્ક લાંબા સમયથી ચર્ચામાં છે. ડિસેમ્બરમાં પ્રિયંકા અને નિકના લગ્નના ચાર દિવસ પહેલા પ્રિયંકા ફિલ્મના સેટ પર કામ કરી રહી હતી. ફેન્સન ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને સોનાલી બોસે ડિરેક્ટ કરી છે. ફિલ્મને ‘RSVP’ અને ‘રોય કપૂર ફિલ્મ્સ’ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતમાં 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

Intro:Body:

'द स्काई इज पिंक': फर्स्ट लुक पोस्टर आउट, फरहान प्रियंका का दिखा ये अंदाज

પ્રિયંકા ચોપરાની 'ધ સ્કાઈ ઈઝ પિન્ક'નો ફસ્ટ લૂક રિલીઝ

मुंबई : एक्ट्रेस प्रियंका चोपड़ा स्टारर 'द स्काई इज पिंक' की लंबे समय से चर्चा हो रही है. इस फिल्म में प्रियंका के साथ फरहान अख्तर और जायरा वसीम भी नजर आएंगी. लंबे इंतजार के बाद मेकर्स ने फिल्म की एक झलक पेश की है. वहीं प्रियंका ने भी अपने ट्विटर हैंडल पर फिल्म का पहला पोस्टर शेयर किया है.

टोरंटो फिल्म फेस्टिवल में प्रीमियर के ठीक पहले मेकर्स ने फिल्म का ऑफिशल फर्स्ट लुक शेयर किया है. इस पोस्टर में एक हैपी फैमिली दिखाई दे रही है. पोस्टर पर फरहान, प्रियंका, जायरा और रोहित नजर आ रहे हैं. इसी के साथ मेकर्स ने बताया कि फिल्म का ट्रेलर मंगलवार को रिलीज किया जाएगा.

મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ધ સ્કાઈ ઈઝ પિન્ક ઘણા લાબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરાએ પોતાના ટ્ટીટર પર ફિલ્મનું પોસ્ટ શેયર કર્યું છે. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ પહેલા મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લુક શેયર કર્યો છે. પોસ્ટરમાં ફરહાન, પ્રિયંકા અને ઝાયરા રોહિત જોવા મળી રહ્યાં છે. આ સાથે ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવશે.

टोरंटो फिल्म फेस्टिवल में प्रीमियर के ठीक पहले मेकर्स ने फिल्म का ऑफिशल फर्स्ट लुक शेयर किया है. इस पोस्टर में एक हैपी फैमिली दिखाई दे रही है. पोस्टर पर फरहान, प्रियंका, जायरा और रोहित नजर आ रहे हैं. इसी के साथ मेकर्स ने बताया कि फिल्म का ट्रेलर मंगलवार को रिलीज किया जाएगा.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.