ETV Bharat / sitara

સૈફના 51માં જન્મદિવસ પર પરિવાર માણી રહ્યું છે માલદિવની રજા - કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાને તેના પતિ સૈફ અલી ખાનના જન્મદિવસની પ્રેમથી ભરપૂર પોસ્ટ શેર કરી છે જે આજે 51 વર્ષના થયા છે. સૈફના જન્મદિવસની ઉજવણી કરવા માટે, આ દંપતી તેમના બાળકો સાથે માલદીવ ગયા હતા.

kareena
સૈફના 51માં જન્મદિવસ પર પરિવાર માણી રહ્યું છે માલદિવની રજા
author img

By

Published : Aug 16, 2021, 11:51 AM IST

ન્યુઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેતા કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાનના 51 મા જન્મદિવસની ઉજણવી માટે પરિવાર સાથે માલદીવ જવા નીકળી હતી. આ દંપતી તેમના પુત્રો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન સાથે રજાઓનો આનંદીત સમય પસાર કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

સૈફને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં, કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવની રજાની બે તસવીર શેક કરી હતી. પ્રથમ તસવીરમાં, પરિવાર બીચ પર બેઠેલો જોવા મળે છે જ્યારે આગલી તસવીર સૈફ અને કરીનાને પૂલમાં ઉભેલા આકાશને જોતા જોવા મળે છે.

પ્રેમ ભર્યો મેસેજ

તસવીરો શેર કરતાં કરીનાએ લખ્યું, "મારા જીવનના પ્રેમ માટે જન્મદિવસની શુભેચ્છાઓ ... અનંતકાળ અને તમારી સાથે આગળ હું એટલું જ ઈચ્છું છું." સૈફ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી પરંતુ ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ઇન્સ્ટાગ્રામ પર કરીનાના ફોલોઅર્સે તેના ટિપ્પણી વિભાગને જન્મદિવસની શુભેચ્છાઓથી ભરી દીધો છે.

રસપ્રદ ફિલ્મ

વર્ક ફ્રન્ટ પર, સૈફ પાસે આગળની ફિલ્મોની રસપ્રદ શ્રેણી છે. અભિનેતા હોરર-કોમેડી ભૂત પોલીસમાં જોવા મળશે જ્યારે પ્રભાસ અભિનીત આદિપુરમાં લંકેશની ભૂમિકાએ તેના ચાહકોને ઉત્સાહિત કરી દીધા છે. ખાને તેની તમિલ હિટ વિક્રમ વેધાની હિન્દી રિમેક પણ બનાવી છે. દરમિયાન, કરીના આગામી સમયમાં આમિર ખાન અભિનીત લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.