ETV Bharat / sitara

સલમાન અને જૈક્લીનનું નવું ગીત 'તેરે બિના'નું ટીઝર આઉટ, આ દિવસે થશે રિલીઝ - સલમાન ખાનનું તેરે બિના ટીઝર આઉટ

બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને જૈક્લીન ફર્નાન્ડિસનું નવું ગીત 'તેરે બિના'નું ટીઝર રિલીઝ થયું છે. જેનું પુરૂં શૂટિંગ સલમાનના પનવેલ ફાર્મ હાઉસમાં થયું છે. આ ગીત 12 મેના દિવસે રિલીઝ થશે.

Etv Bharat, Gujarati News, Salman KHan, Tere Bina
Teaser of Salman Khan starrer Tere Bina out now!
author img

By

Published : May 11, 2020, 11:49 AM IST

મુંબઇઃ આજકાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે એવામાં બૉલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ ઠપ્પ થઇ છે.

આ વચ્ચે બૉલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને એક નવું ગીત 'તેરે બિના'નું ટીઝર જાહેર કર્યું છે. આ ટીઝરમાં સલમાન ખાન અને જૈક્લીન ફર્નાન્ડિસનો એક રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.

ફેન્સને 'તેરે બિના'નું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લોકડાઉનમાં સલમાન ખાનનું આ ગીત 'તેરે બિના' જલ્દી જ રિલીઝ થશે.

તમને જણાવીએ કે, આ પહેલા સલમાનનું ગીત 'પ્યાર કોરોના' રિલીઝ થયું હતું. આ ગીતને પ્રેક્ષકોને ખૂબ જ ગમ્યું હતું. આ સાથે જ 'તેરે બિના'ના ટીઝરને માત્ર એક જ કલાકમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. સલમાન અને જૈકલીનનું આ રોમેન્ટિક ગીત 12 મેના રોજ રિલીઝ થશે.

તમને જણાવીએ કે, સલમાન અને જેક્લીને તેમના પનવેલ ફોર્મ હાઉસ પર 'તેરે બિના' ગીતનું શૂટિંગ કર્યું હતું. આ માહિતી અભિનેતા દ્વારા ઇન્ટરવ્યુ દરમિયાન આપવામાં આવી હતી. તેણે કહ્યું કે, વધુ ગરમી હોવાને કારણે ગીતને શૂટ કરવામાં તેને 4 દિવસનો સમય લાગ્યો છે.

વધુમાં જણાવીએ તો આ ગીત અભિનેતાની યૂટ્યુબ ચેનલ પર રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.