અભિનેતાએ પ્રવીણ બૈનેટની ડાયરેક્ટોરિયલ સીરિયલ, સર્વાનન મીનાચીમાં દાદાનો રોલ પ્લે કર્યો હતો. જેમાં તેમણે ખુબ જ નામ કમાયું હતુ. રાજશેખરે માત્ર તમિલ સિનેમાં જ નહિ પરંતુ એસોશિએશનમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. અભિનેતાના અંતિમ સંસ્કાર ચેન્નઈમાં કરવામાં આવશે.
તમિલ સ્ટાર રાજશેખરનું થયું નિધન - તમિલ સ્ટાર
ચેન્નઈ: પોપ્યુલર તમિલ સ્ટાર-ડાયરેક્ટર રાજશેખરનું 62 વર્ષની ઉંમરે મૃત્યું થયું. અભિનેતાએ પોરુરની રામચંદ્ર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા સ્વાસ્થયને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.
etv bharat
અભિનેતાએ પ્રવીણ બૈનેટની ડાયરેક્ટોરિયલ સીરિયલ, સર્વાનન મીનાચીમાં દાદાનો રોલ પ્લે કર્યો હતો. જેમાં તેમણે ખુબ જ નામ કમાયું હતુ. રાજશેખરે માત્ર તમિલ સિનેમાં જ નહિ પરંતુ એસોશિએશનમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. અભિનેતાના અંતિમ સંસ્કાર ચેન્નઈમાં કરવામાં આવશે.
Intro:Body:
Conclusion:
nml
Conclusion: