ETV Bharat / sitara

તમિલ ફિલ્મોના યુવા નિર્દશક અરુણ પ્રસાદનું માર્ગ અકસ્માતમાં મોત - તમિલ ફિલ્મોના યુવા નિર્દશક અરૂણ પ્રસાદ

તમિલ ફિલ્મોના યુવા નિર્દશક અરૂણ પ્રસાદનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નિર્દશક તેની બાઇક પરથી જઇ રહ્યો હતો. ત્યારે તે લારી સાથે ટકરાઈ અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

arun prasath
અરુણ પ્રસાદ
author img

By

Published : May 16, 2020, 2:00 PM IST

ચેન્નઈ: તમિલ ફિલ્મોના નિર્દેશક અરૂણ પ્રસાદનું એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. તેના મોતથી દુ:ખી થયેલા નિર્માતા-દિગ્દર્શક શંકરે ટ્વિટ કરીને તેના વિશેની માહિતી શેર કરી હતી. જેમાં શુક્રવારના અરૂણ કોઈમ્બતૂરના મેટ્ટુપ્લાયમમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર નિર્દશક તેની બાઇક પરથી જઇ રહ્યો હતો. ત્યારે તે લારી સાથે ટકરાઈ અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

  • Heartbroken by the sudden demise of the young director and my ex-assistant, Arun. You were always sweet, positive and hardworking. My prayers are forever with you and my deepest condolences to your family and friends.🙏 pic.twitter.com/ZA6kvfcYLj

    — Shankar Shanmugham (@shankarshanmugh) May 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શંકરે ટ્વિટમા દુ:ખ વ્યકત કરતા જણાવ્યું કે, યુવા ફિલ્મ નિર્દશક અરૂણ પ્રસાદના અકાળે મોતના સમાચાર સાંભળીને બહુ દુ:ખ થયું છે. તે મારો આસિસ્ટન્ટ રહી ચૂક્યો છે. તે સીધો સરળ અને મહેનતુ સ્વભાવનો હતો. તેના પરિવાર અને મિત્રોને ભગવાન હિંમત આપે તેવી હું પ્રાર્થના કરૂ છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.