ETV Bharat / sitara

એવું તે શું થયું કે, સિગ્નલ પર ઉભેલા બાઈકસવાર પર તાપસી પન્નૂ લાલઘૂમ થઈ ! - road

મુંબઈઃ તાપસી પન્નૂની ફિલ્મ ગેમ ઓવરના ખુબ વખાણ સાંભળવા મળ્યા છે. એક પત્રકાર પરિષદમાં અભિનેત્રીએ કહ્યું કે તેઓ જે પણ ફિલ્મ કરે છે તે ફિલ્મની અસર તેનામાં રહી જાય છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Jun 25, 2019, 10:22 AM IST

Updated : Jun 25, 2019, 10:30 AM IST

બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ ફિલ્મ 'ગેમ ઓવર' માં ફરી પોતાનો ટૈલેંટ સાબિત કર્યું છે. કહેવાય છે કે, અભિનેત્રી ફિલ્મના અભિનયને પોતાનામાં પુરો સમાવી લે છે જેથી તે રોલનો થોડો ભાગ અભિનેત્રીમાં પણ રહી જાય છે. તેણે કહ્યું કે, ફિલ્મબાદ તે અભિનયને પોતાના મન અને મગજમાંથી કાઢી નાખે છતા પણ 10 ટકા જેટલી અસર તેનામાં રહી જાય છે.

તાપસીએ એક ઘટનાને યાદ કરતા કહ્યું કે, એકવાર તે પોતાની બહેન સાથે ડિનર પર ગઈ હતી ત્યારે ડ્રાઈવરના ગાડી કાઢવાની રાહ જોતા સમયે સીગ્નલ પર ઉભેલા એક બાઈકસવારે પોતાનો મોબાઈલ કાઢી ફોટો લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન અભિનેત્રીએ તે વ્યક્તિ પર ખુબ જ ગુસ્સે ભરાઈ અને કહ્યું કે, 'મોબાઈલ મુકી દે નહીંતર તોડી નાખીશ'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/taapsee-pannu-slams-man-taking-her-picture-on-road-1-1/na20190625083606093

जब इस अभिनेत्री ने सिग्नल पर एक बाइकसवार को लगाई डांट

तापसी पन्नू की फिल्म गेम ओवर को काफी तारीफ मिल रही है. एक प्रेस कॉन्फ्रेंस में अभिनेत्री ने बताया कि जिस फिल्म को करती हैं उसका कुछ असर उनके साथ रह जाता है.

मुंबई : बॉलीवुड एक्ट्रेस तापसी पन्नू फिल्म 'गेम ओवर' से एक बार फिर अपना टैलंट साबित कर चुकी हैं. उनके बारे में ऐसा कहा जाता है कि वह फिल्म के किरदार में पूरी तरह घुस जाती हैं. हाल ही में उन्होंने बताया कि वह जो किरदार निभाती हैं, उसका कुछ हिस्सा उनके अंदर रह जाता है.

रिपोर्ट्स के मुताबिक तापसी इस बात पर हंसती हैं कि वाकई हर फिल्म का असर उनके दिमाग पर होता है. उन्होंने बताया है कि वह किरदार को पूरी तरह अपने सिस्टम से निकाल देती हैं फिर भी 10 फीसदी बदलाव उनके अंदर रह जाता है.

पढ़ें- हमें मीटू अभियान को जारी रखना चाहिए : तापसी

वहीं उन्होंने एक प्रेस कॉन्फ्रेंस में बताया कि मनमर्जियां के दौरान की एक घटना को याद करते हुए उन्होंने बताया कि वह और उनकी बहन डिनर के लिए गई थीं. वे ड्राइवर के गाड़ी निकालने का इंतजार कर रही थीं तभी रेड सिग्नल पर बाइक पर बैठा एक आदमी उनकी फोटो खींचने लगा.

पढ़ें- 'सांड की आंख' की शूटिंग पूरी, निर्देशक ने तापसी और भूमि को कहा 'अनलिमिटेड एक्टर्स'

तापसी उस वक्त फिल्म के किरदार रूमी वाले मूड में थीं. उन्होंने उस व्यक्ति को जबरदस्त डांट लगा दी और कहा कि फोन रख दे वर्ना वह इसे तोड़ देंगी. इसी बीच अगर उनके वर्कफ्रंट पर बात करें तो वह अनुराग कश्यप की फिल्म 'सांड की आंख' में भूमी पेडनेकर के साथ नजर आएंगी.

Conclusion:
Last Updated : Jun 25, 2019, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.