ETV Bharat / sitara

રક્ષાબંધન પર સુશાંતની બહેનને આવી ભાઈની યાદ, બાળપણના ફોટો સાથે લખી ભાવનાત્મક પોસ્ટ - સુશાંત સિંહની આત્મહત્યા

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. સુશાંતની બહેન પણ સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ માટે ન્યાયની માગણી કરી રહી છે. સુશાંતની વિદાય બાદ આ પ્રથમ રક્ષાબંધન છે. આ દિવસે સુશાંત સિંહ રાજપૂતની બહેન રાનીએ (નીતુ સિંહ) એક ભાવુક પત્ર ભાઈના નામે લખ્યો છે. સુશાંતની બહેને આ પત્ર હિંદીમાં લખ્યો છે અને પોતાના ભાઈને યાદ કર્યો છે.

સુશાંતની બહેનો
સુશાંતની બહેનો
author img

By

Published : Aug 3, 2020, 7:55 PM IST

મુબંઈ: બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે. સુશાંતની બહેન પણ સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ માટે ન્યાયની માગણી કરી રહી છે. સુશાંતની વિદાય બાદ આ પ્રથમ રક્ષાબંધન છે. આ દિવસે સુશાંત સિંહ રાજપૂતની બહેન રાનીએ (નીતુ સિંહ) એક ભાવુક પત્ર ભાઈના નામે લખ્યો છે. સુશાંતની બહેને આ પત્ર હિંદીમાં લખ્યો છે અને પોતાના ભાઈને યાદ કર્યો છે.

સુશાંતની બીજી બહેન શ્વેતા સિંહે ઈન્સ્ટાગ્રામમાં ભાઈ સાથેની તસવીર શેર કરીને ઇમોશનલ પોસ્ટ શેર કરી હતી. શ્વેતાએ કહ્યું, મારા સ્વીટ બેબીને હેપ્પી રક્ષાબંધન, અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ અને હંમેશાં કરતા રહીશું. ગઈ કાલે, આજે અને હંમેશાં અમને તારા પર ગર્વ છે.

શ્વેતાએ એક ટ્વિટમાં રક્ષાબંધનના અવસરે એક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં શ્વેતાએ લખ્યું છે કે, "પાછાં આવી જાઓ ભાઈ, આજે તમારી ખૂબ જ યાદ આવી રહી છે."સુશાંતની બહેન પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે સતત સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેમણે તાજેતરમાં જ વડાપ્રધાનને ટેગ કરતા આ કેસમાં સીબીઆઇ તપાસની માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.