ETV Bharat / sitara

એકતા કપૂરે સુશાંતના પહેલા શૂટનો વીડિયો શેર કર્યો

author img

By

Published : Aug 8, 2020, 5:48 PM IST

સુશાંત સિંહ રાજપૂતે ટીવી ક્વીન કહેવાતી એકતા કપૂરના શોમા તેની એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. એક્ટરના નિધન બાદ તેમના ફેન્સ ઘણા સમયથી એકતા કપૂર પાસે સુશાંતના પહેલા શૂટિંગનો સિન શેર કરવા જણાવી રહ્યા હતા. ત્યારે એકતા કપૂરે ઇન્ટ્રાગ્રામ પર 3 મિનિટનો એક વીડિયો શેર કર્યો હતો.

એકતા કપૂરે સુશાંતના પહેલા શૂટનો વીડિયો શેર કર્યો
એકતા કપૂરે સુશાંતના પહેલા શૂટનો વીડિયો શેર કર્યો

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેના પ્રશંસકો સુશાંતના કામને ખુબ યાદ કરી રહ્યા છે તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચાર’ ને દર્શકો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. હવે સુશાંતના કરિયરનો પહેલો સીન સામે આવ્યો છે એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સુશાંતની ડેબ્યુ સિરિયલની પહેલી ઝલક જોવા મળી હતી.

સુશાંતના ફ્રેન્ડ્સ કેટલા સમયથી એકતા કપૂરને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે, સુશાંતની પહેલી શૂટનો સીન શેર કરે એકતા કપૂરે સુશાંત સિંહની પહેલી શૂટનો એક વીડિયો ઇન્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ વીડિયો સુશાંત સિંહ રાજપૂતની પહેલી સિરિયલ ‘કિસ દેશ મે હે મેરા દિલ’નો હતો. જ્યારે શો મા તેની એન્ટ્રી થાય છે ત્યારે પહેલા સીનમાં પણ સુશાંત એકદમ પરફેક્ટ જોવા મળ્યા હતા તેની એન્ટ્રી શોમા સ્ટાઇલિશ અંદાજમાં થઈ હતી. ત્યારબાદ તે શોમા કલાકાર સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા.

વીડિયો સાથે એકતા કપૂરે કેપ્શનમાં લખ્યું હતું કેટલા બધા લોકો મને સુશાંતના પહેલા સીન માટે કહી રહ્યા હતા. ‘કિસ દેશ મે હે મેરા દિલ’ સિરિયલમાં સુશાંત નો પહેલો સીન હતો તે સિરિયલમાં તેમનો સેકન્ડ રોલ હતો એકતાએ કહ્યું અમને લોકોને જાણ હતી કે આ એક્ટર આગળ ખૂબ મોટું નામ કમાશે તેને આ ખૂબસૂરત આત્મા માટે પ્રેમ અને પ્રાર્થના.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.