ETV Bharat / sitara

સુશાંત કેસમાં સ્વામીનો આક્ષેપ, કહ્યું- 'અભિનેતાને ઝેર અપાયું'

author img

By

Published : Aug 25, 2020, 2:15 PM IST

મંગળવારે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને ઝેર આપવામાં આવ્યું હતું અને તેનું ઓટોપ્સી ઇરાદાપૂર્વક મોડું કરવામાં આવ્યું હતું, જેથી તેમના પેટમાં ઝેર પાચક પદાર્થોથી ઝેર ડિઝોલ્વ થઇ જાય.

સુશાંત કેસ
સુશાંત કેસ

મુંબઇ: ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને તેમના મૃત્યુ પહેલા ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે એમ પણ આરોપ મૂક્યો હતો કે, તેમનું ઓટોપ્સી પણ ઇરાદાપૂર્વક મોડું કરવામાં આવ્યું છે. જેથી પેટમાં પાચન પદાર્થો દ્વારા ઝેર ડિઝોલ્વ થઇ જાય.

સ્વામીએ મંગળવારે સવારે ટ્વીટ કર્યું કે, "હત્યારાઓની માનસિકતા અને તેમની પહોંચ ધીરે ધીરે સામે આવી રહી છે. ઓટોપ્સીને ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો. જેથી અભિનેતાના પેટમાં રહેલું ઝેર પાચન પ્રવાહી દ્વારા વિઘટિત થાય છે અને તેની ઓળખ ન થઇ શકે "

  • Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible

    — Subramanian Swamy (@Swamy39) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="

Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible

— Subramanian Swamy (@Swamy39) August 25, 2020 ">

સોમવારે સોશિયલ મીડિયા યૂઝર્સે માંગ કરી હતી કે, આ કેસની તપાસ કરી રહેલી CBIએ સુશાંતનું ઓટોપ્સી કરનારા કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પૂછપરછ કરવી જોઈએ. સોમવારે સાંજે સ્વામીએ ટ્વીટ કર્યું હતું કે, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે કસ્ટડીમાં મોકલવી જોઈએ.

તેમણે કહ્યું કે, "જો રિયાએ આપેલા પુરાવા અને મહેશ ભટ્ટ સાથેની તેમની વાતચીતમાં વિરોધાભાસ છે, તો CBI પાસે તેમની ધરપકડ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે." રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે થયેલા વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

મુંબઇ: ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને તેમના મૃત્યુ પહેલા ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે એમ પણ આરોપ મૂક્યો હતો કે, તેમનું ઓટોપ્સી પણ ઇરાદાપૂર્વક મોડું કરવામાં આવ્યું છે. જેથી પેટમાં પાચન પદાર્થો દ્વારા ઝેર ડિઝોલ્વ થઇ જાય.

સ્વામીએ મંગળવારે સવારે ટ્વીટ કર્યું કે, "હત્યારાઓની માનસિકતા અને તેમની પહોંચ ધીરે ધીરે સામે આવી રહી છે. ઓટોપ્સીને ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો. જેથી અભિનેતાના પેટમાં રહેલું ઝેર પાચન પ્રવાહી દ્વારા વિઘટિત થાય છે અને તેની ઓળખ ન થઇ શકે "

  • Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible

    — Subramanian Swamy (@Swamy39) August 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સોમવારે સોશિયલ મીડિયા યૂઝર્સે માંગ કરી હતી કે, આ કેસની તપાસ કરી રહેલી CBIએ સુશાંતનું ઓટોપ્સી કરનારા કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પૂછપરછ કરવી જોઈએ. સોમવારે સાંજે સ્વામીએ ટ્વીટ કર્યું હતું કે, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે કસ્ટડીમાં મોકલવી જોઈએ.

તેમણે કહ્યું કે, "જો રિયાએ આપેલા પુરાવા અને મહેશ ભટ્ટ સાથેની તેમની વાતચીતમાં વિરોધાભાસ છે, તો CBI પાસે તેમની ધરપકડ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે." રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે થયેલા વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.