સુશાંતે આ વાત કરતા કહ્યું કે, જ્યારે હું બાળક હતો તે સમયે અવકાશયાત્રી બનાવા માગતો હતો, પરંતુ મને ખબર નહતી કે ક્યાં જવાનું છે. હું હંમેશા નાસા જવા માગતો હતો. મે એક પાવરફુલ ટેલીસ્કોપ ખરીદી લીધો, જે ચંદ્રના કોઈ પણ ભાગને જૂમ કરી કરી શકતો હતો. બે વર્ષ પહેલા નાસાની તક મળી અને નાસામાં એક નાની વર્કશોપ પણ કરી હતી.
એક વર્ષ બાદ બે બાળકોને નાસા મોકલ્યા, બંને હોશિયાર બાળકો હતા. તેમાંથી એક બાળક ત્યાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. હવે તે એસ્ટ્રોનોટ બનાવાની ટ્રેનિગ લઈ રહ્યાં છે. હવે હું ઓછામાં આછા 100 બાળકોને નાસા મોકલવાનું આયોજન કરી રહ્યું છું.
નોંધનીય છે કે, સુશાંત સિંહ ટૂક સમયમાં જ નેશનલ જીઓગ્રાફીના શો પર ચંદ્રયાન 2ની લેન્ડિંગને લઈને થનારી ચર્ચામા આઉટ સ્પેસને લઈને આકર્ષણના વિશે વાત કરશે. સુંશાત સિંહ ચંદ્ર પર એક નાનકડા ભાગના માલિક છે. સુશાંતે ચંદ્રના દૂરના વિસ્તારમાં એક જમીન ટૂકડો ખરીદયો છે, ચંદ્રના તે વિસ્તારને મેયર મુસ્કોવિંસ અથવા ઓફ મસ્કવી પણ કહેવાય છે.
Intro:Body:
सुशांत सिंह राजपूत ने की NASA में बच्चों की ट्रेनिंग के लिए मदद!
સુશાંત સિંહે NASAમાં બાળકોની ટ્રેનિંગ માટે મદદ કરી
मुंबईः अभिनेता सुशांत सिंह राजपूत, जो अपने एस्ट्रोनॉट बनने के सपने को पूरा नहीं कर पाए, अब भविष्य में स्पेस में उड़ने का सपना देखने वाले बच्चों की मदद कर रहे हैं.
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જે અવકાશયાત્રી બનવાનું સપનુ પુરુ ન કરી શકયા, હવે ભવિષ્યમાં સ્પેસમાં ઉડવાનું સપનું જોનાર બાળકોની મદદ કરી રહ્યાં છે.
सुशांत ने इस पर बात करते हुए कहा, "जब मैं बच्चा था तो सचमुच एस्ट्रोनॉट बनना चाहता था लेकिन मुझे नहीं पता था कि कहां जाना था. मैं हमेशा नासा जाना चाहता था लेकिन मैं बार बार गिरता गया, तो मैंने एक बहुत पॉवरफुल टेलीस्कॉप खरीद लिया, जो चांद के किसी भी हिस्से को जूम कर सकता था. दो साल पहले मुझे नासा जाने का मौका मिला और मैंने वहां छोटी सी वर्कशॉप भी की...
સુશાંતે આ વાત કરતા કહ્યું કે, જ્યારે હું બાળક હતો તો, અવકાશયાત્રી બનાવા માગતો હતો, પરંતુ મને ખબર નહતી કે ક્યાં જવાનું છે. હું હંમેશા નાસા જવા માગતો હતો. મે એક પાવરફુલ ટેલીસ્કોપ ખરીદી લીધો, જે ચંદ્રના કોઈ પણ ભાગને જૂમ કરી કરી શકતો હતો. બે વર્ષ પહેલા નાસાની તક મળી અને નાસામાં એક નાની વર્કશોપ પણ કરી હતી.
...एक साल बाद मैंने दो बच्चों को नासा भेजा, दोनों बहुत होनहार बच्चे थे उनमें से एक ने वहां पर गोल्ड मेडल भी जीता और अब वे एस्ट्रोनॉट बनने के लिए ट्रेनिंग ले रहे हैं. मैं अब कम से कम 100 बच्चों को नासा भेजने की प्लानिंग कर रहा हूं."
એક વર્ષ બાદ બે બાળકોને નાસા મોકલ્યા, બંને હોશિયાર બાળકો હતા. તેમાંથી એક બાળક ત્યાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. હવે તે એસ્ટ્રોનોટ બનાવાની ટ્રેનિગ લઈ રહ્યાં છે. હવે હું ઓછામાં આછા 100 બાળકોને નાસા મોકલવાનું આયોજન કરી રહ્યું છું.
सुशांत जल्द ही नेशनल जॉग्राफिक को शो पर चंद्रायन 2 की लैडिंग को लेकर होने वाली चर्चा में आउट स्पेस को लेकर अपने आकर्षण के बारे में बात करेंगे.
સુશાંત સિંહ ટૂક સમયમાં જ નેશનલ જીઓગ્રાફીના શો પર ચંદ્રયાન 2ની લેન્ડિંગને લઈને થનારી ચર્ચામા આઉટ સ્પેસને ળઈને આકર્ષણના વિશે વાત કરશે.
हालांकि यह मजेदार बात है कि काई पो छे के स्टार चांद पर एक छोटे से हिस्से के मालिक भी है. सुशांत ने चांद के दूर वाले इलाके में जमीन का टुकड़ा खरीदा है, चांद के उस इलाके को मेयर मुस्कोविंस या सी ऑफ मस्कवी भी कहते हैं.
સુંશાત સિંહ ચંદ્ર પર એક નાનકડા ભાગના માલિક છે. સુશાંતે ચંદ્રના દૂરના વિસ્તારમાં એક જમીન ટૂકડો ખરીદયો છે, ચંદ્રના તે વિસ્તારને મેયર મુસ્કોવિંસ અથવા ઓફ મસ્કવી પણ કહેવાય છે.
Conclusion: