ETV Bharat / sitara

પટનામાં આજે સુંશાત સિંહ રાજપૂતના અસ્થિ વિસર્જન કરાશે - latestgujaratinews

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર તેમના હોમટાઉન પહોંચી ગયો છે. જ્યાં સુશાંતની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરવામાં આવશે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયામાં આ માહિતી શેક કરી છે.

sushant-singh-rajput-
sushant-singh-rajput-
author img

By

Published : Jun 18, 2020, 2:09 PM IST

મુંબઈ: બૉલીવુડ અભિનેતા સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બેહન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે, આજે પટનામાં અભિનેતાના અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરવામાં આવશે.

" class="align-text-top noRightClick twitterSection" data="

Reached my Patna’s home safely yesterday. Thanks to everyone who was praying and who helped in the process. It was...

Posted by Shweta Singh Kirti on Wednesday, 17 June 2020
">

શ્વેતાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, પરિવાર હોમટાઉન પહોચી ચૂક્યો છે. આજે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. શ્વેતાએ લખ્યું કે, મારા હોમટાઉન પટનામાં સુરક્ષિત રીતે પહોચી ગઈ છું. દુઆ કરનારોને આભાર આજે અમે મારા ભાઈની અસ્થિઓનું વિસર્જન કરશું. શ્વેતાએ ફેન્સને અપીલ કરતા કહ્યું કે, અભિનેતાને ખુશી સાથે અલવિદા કહો.

" class="align-text-top noRightClick twitterSection" data="

Mera baby, mera Babu mera Bachcha is not physically present with us anymore and it is ok... I know u were in a lot of...

Posted by Shweta Singh Kirti on Wednesday, 17 June 2020
">

Mera baby, mera Babu mera Bachcha is not physically present with us anymore and it is ok... I know u were in a lot of...

Posted by Shweta Singh Kirti on Wednesday, 17 June 2020

સુશાંતે મુંબઈમાં તેમના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુશાંતની અમેરિકા રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિ સુશાંતની અંતિમ વિધિમાં પહોંચી શકી નહતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.