તે પોઝિટીવ એટિટ્યુડ સાથે જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. જો કે ક્યારેક ટ્રોલ્સને જોરદાર જવાબ પણ આપે છે. તો હાલમાં જ એક ચેટ શૉ દરમિયાન પણ કાંઇક આવું જ બન્યું હતું.
સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અરબાઝ ખાનના ચૈટ શૉમાં નજર આવી રહી છે. જેમાં તે ટ્રોલર્સ દ્વારા પોતાના માટે લખવામાં આવેલી કૉમેન્ટ વાંચે છે, જેમાં એક શખ્સે તેને પૉર્નસ્ટાર કહીને તેની ભુતકાળનો ઉલ્લેખ કરીને બૉલિવુડમાં આવી લાઇફ બદલવામાં નિર્ણય વિશે લખ્યું હતું.
ત્યારે સની આ કૉમેન્ટનો શાંત અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણીએ કહ્યું હતું કે " મારા માટે તે સમયે જે સાચુ લાગ્યું તે નિર્ણય લીધો હતો' તો વધુમાં સનીએ જણાવ્યું હતું કે, હા હવે પોતે બદલાઇ ચૂકી છે, અને તે તમામ સમયથી આગળ વધી ચૂકી છે. તે બાદ સનીએ ટ્રોલર્સ પર નિશાન સાંધતા કહ્યું કે, આભાર મને ટ્રોલ કરવા માટેએને હું જાણું છુ, કે તમે મારા પેજ પર કેટલો વધુ સમય પસાર કરો છો.
:
Intro:Body:
सनी लियोनी ने चुटीले अंदाज में ट्रोल्स की ली चुटकी!...
સની લિયોનીએ લીધા ટ્રોલર્સને આડેહાથ
मुंबई : बॉलीवुड अदाकारा सनी लियोनी बहुत ही कम समय में हिंदी सिनेमा में अपनी पहचान बनाने में सफल रही हैं. वह उन ऐक्ट्रेस में से हैं, जो लोगों की आलोचनाओं पर ध्यान देने की जगह उन्हें इग्नोर कर अपनी जिंदगी को खुशी और पॉजिटिव ऐटिट्यूड के साथ जीने में विश्वास रखती हैं. हालांकि वह कई मौकों पर ट्रोल्स को करारा जवाब देती भी दिख जाती हैं. हाल ही में एक चैट शो के दौरान भी उन्होंने कुछ ऐसा ही किया.
મુંબઇ : બૉલિવુડના અદાકારા સની લિયોની ખુબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી ચુકી છે. સની એકમાત્ર એવી એક્ટ્રેસ છે જે, તેની નિંદા કરનારાઓ પર ધ્યાન આપવાની જગ્યાએ તેવા લોકોને ઇગ્નોર કરીને પોતાના જીવનામાં આગળ વધતી હોય છે, તો પોઝિટીવ એટિટ્યુડ સાથે જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. જો કે ક્યારેક ક્યારે ટ્રોલ્સને જોરદાર આપતી પણ દેખાય છે. તો હાલમાં જ એક ચૈટ શૉ દરમિયાન પણ આવું કરતી સની જોવા મળી હતી.
दरअसल, सनी ने अपने इंस्टाग्राम अकाउंट पर एक विडियो शेयर किया है. जिसमें वह अरबाज खान के चैट शो में नजर आ रही हैं. वह एक ट्रोल का अपने लिए लिखा गया कॉमेंट पढ़ती हैं. जिसमें शख्स ने उन्हें पॉर्नस्टार कहते हुए उनके पास्ट और फिर बॉलिवुड में आकर लाइफ बदलने के निर्णय के बारे में लिखा होता है.
સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અરબાઝ ખાનના ચૈટ શૉમાં નજર આવી રહી છે. જેમાં ટ્રોલ દ્વારા પોતાના માટે લખવામાં આવેલી કૉમેન્ટ વાંચે છે, જેમાં એક શખ્સે તેને પૉર્નસ્ટાર કહીને તેની ભુતકાળનો ઉલ્લેખ કરીને બૉલિવુડમાં આવી લાઇફ બદલવામાં નિર્ણય વિશે લખ્યું હતું.
इसे पढ़ सनी बड़े ही कूल अंदाज में जवाब देती हैं- 'मेरे लिए उस समय जो सही था. वही निर्णय मैंने लिया.' उन्होंने आगे कहा कि हां वह अब बदल चुकी हैं और उन सब से आगे बढ़ चुकी हैं. इसके बाद सनी ने ट्रोल्स पर निशाना साधते हुए कहा कि उन्हें ट्रोल करने के लिए शुक्रिया.
ત્યારે આ કૉમેન્ટનો શાંત અંદાજમાં જવાબ આપે છે " મારા માટે તે સમયે જે સાચુ લાગ્યું તે નિર્ણય લીધો હતો' તો વધુમાં સનીએ જણાવ્યું હતું કે, હા હવે પોતે બદલાઇ ચૂકી છે, અને તે તમામ સમયથી આગળ વધી ચૂકી છે. તે બાજ સનીએ ટ્રોલ્સ પર નિશાન સાંધતા કહ્યું કે, આભાર મને ટ્રોલ કરવા માટે'
उन्होंने कहा- 'आपका मुझे ट्रोल करने के लिए शुक्रिया. मैं जानती हूं कि आप मेरे पेज पर कितना ज्यादा समय बिताते हैं, इसलिए शुक्रिया.'
આ સાથે સનીએ કહ્યું કે, "તમારા દ્વારા મને ટ્રોલ કરવા બદલ આભાર, હું જાણું છુ, કે તમે મારા પેજ કેટલો વધુ સમય પસાર કરો છે, એટલા માટે આભાર"
Conclusion: