ETV Bharat / sitara

સની લિયોનીએ સિગ્નેચનર ડાન્સ મૂવ્સનો વીડિયો શેર કર્યો, જુઓ વીડિયો

author img

By

Published : Apr 14, 2020, 9:16 AM IST

બોલિવૂડ ડિવા સની લિયોનીએ એક નવો વીડિયો શેર કર્યો છે. જેમાં તે 'ચાપતી', 'બેલન' અને 'જલેબી'નો સમાવેશ કર્યો છે. જેના કેપ્શનમાં તે લોકોને તેના મૂવ્સ કોપી કરવાનું જણાવી રહી છે. લોકો આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

Sunny Leone
Sunny Leone

હૈદરાબાદઃ સનીએ પોતાના સિગ્નેચર ડાન્સ મૂવ્સ ઇન્સ્ટાગ્રામ દ્વારા જાહેર કર્યા હતા. જેમાં 'ચાપતી', 'બેલન' અને 'જલેબી' જોવા મળ્યા હતાં. સનીએ સોમવારે બપોરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના સિગ્નેચર ડાન્સ મૂવ્સની સૂચિ જાહેર કરી હતી. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે દરેક ડાન્સ સ્ટેપ વિશે જણાવી રહી છે.

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'માય સિગ્નેચર ડાન્સ મૂવ્સ. તમે પણ મારા ડાન્સની કોપી કરો અને @Upavidasani અને @sunnyleone ને ટેગ કરો. જેથી હું તેમને જોઈ શકું.

સનીની પોસ્ટ પર ચાહકોએ 'આઈ લવ યુ' અને 'આપને પ્યાર સન્ની' જેવી ટિપ્પણી કરી હતી. કેટલાક ચાહકોએ રેડ હાર્ટ અને ફાયર ઇમોજી સાથે પણ તેમની લાગણી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.