ETV Bharat / sitara

ફિલ્મો બાદ તમન્ના હવે વેબ સિરિઝમાં ડેબ્યુ કરવા માટે છે તૈયાર

મુંબઇઃ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વેબ સ્પેસમાં પોતાની શરૂઆત કરવા માટે પુરી રીતે તૈયાર છે. અભિનેત્રી જે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં એક સુપરસ્ટાર છે. તે એક વેબ સીરીઝમાં ફીચર કરશે, જે તમિલમાં રિલીઝ થશે.

Etv Bharat, Gujarati News, Bollywood News
ફિલ્મો બાદ તમન્ના હવે વેબ ડેબ્યુ કરવા માટે છે તૈયાર
author img

By

Published : Nov 29, 2019, 12:35 PM IST

તમન્ના ભાટિયાની આ વેબ સીરિઝનું ટાઇટલ 'ધ નવેમ્બર સ્ટોરી' છે. જેમાં એક પિતા અને દિકરીના સંબંધની સ્ટોરી બતાવવામાં આવશે. એક તરફ જ્યાં તમન્ના દ્વારા નિબંધિત પોતાના જે આપરાધિક પિતાની (જીએમ કુમાર દ્વારા નિબંધિત) પ્રતિષ્ઠાને બચાવવાના પ્રયત્ન કરે છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન તમન્નાએ કહ્યું કે, 'ઓટીટી પ્લેટફોર્મ પણ નિપુણ અભિનેતાઓ માટે એક નવી રમતનું મેદાન છે, જેમ બે કલાકના સિનેમા સમયની સીમા બહાર ખૂબ જ પડકારોનો સામનો કરીને મેદાનમાં પોતાને જોવું'.

મને તેવા પાત્રોથી પ્રેમ છે, એટલે હું વેબ સીરીઝના પ્રારૂપને પસંદ કરૂં છું. તમન્નાએ કહ્યું કે, 'મારા કૌશલ્યને પ્રદર્શિત કરવાનું તે સાચું માધ્યમ છે, કારણ કે આ લગભગ એક જ વખતમાં પાંચ ફિલ્મો કરવા જેવું છે. તેમાં ઘણું બધું છે અને ચરિત્રને ઉંડાણપૂર્વક પણ જોઇ શકાય છે.'

તેમણે વધુમાં ક્હયું કે, 'ઓડિયન્સ આજે અધિક ગુણવતાવાળી સામગ્રીનો ઉપયોગ કરવા ઇચ્છે છે, જેમાં એક વૈશ્વિક અપીલ છે. જો તમારી સ્ટોરી મુળ, સમકાલિન અને વિશ્વાસને પાત્ર છે, તો તેને દર્શકો પાસેથી પ્રશંસા મળશે.'

આ વેબ સીરીઝનું નિર્દેશન રામ સુબ્રમણ્યમે કર્યું છે અને આનંદ વિકટન સમુહ દ્વારા નિર્મિત છે. જે હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.