ETV Bharat / sitara

સોનુ સુદના નામે પ્રવાસી મજૂરો પાસેથી મગાઈ રહ્યાં છે પૈસા, અભિનેતાએ ટ્વીટ કરી સાવચેત કર્યા

લકોડાઉન દરમિયાન સોનુ સુદ પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદોને સતત મદદ કરી રહ્યાં છે. એવામાં કોઈ વ્યક્તિ પોતાને સોનુ સુદનો મેનેજર ગણાવી મજૂરો પાસેથી પૈસા વસુલતા હોવાની જાણ થતાં ખુદ સોનુ સુદે ટ્વીટ કરીને આવા ઢોંગીઓથી લોકોને સાવચેત કર્યા છે.

sonu sood
sonu sood
author img

By

Published : Jun 6, 2020, 8:21 AM IST

મુંબઈઃ લકોડાઉન દરમિયાન સોનુ સુદ પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદોને સતત મદદ કરી રહ્યાં છે. એવામાં કોઈ વ્યક્તિ પોતાને સોનુ સુદનો મેનેજર ગણાવી મજૂરો પાસેથી પૈસા વસુલતા હોવાની જાણ થતાં ખુદ સોનુ સુદે ટ્વીટ કરીને આવા ઢોંગીઓથી લોકોને સાવચેત કર્યા છે.

  • ❣️ दोस्तों, जो भी सेवा हम श्रमिकों के लिए कर रहें हैं वो बिल्कुल निःशुल्क है. आपसे अगर कोई भी व्यक्ति मेरा नाम लेकर पैसे मांगे तो मना कर दीजिए और तुरंत हमें या करीबी पुलिस अफसर को रिपोर्ट कीजिए.❣️

    — sonu sood (@SonuSood) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા સોનુ સૂદ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે સતત મદદ કરી રહ્યાં છે. મુંબઈથી બસમાં શ્રમિકોને મોકલ્યા બાદ તે હવે પ્લેન અને ટ્રેન દ્વારા લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે મદદ કરી રહ્યાં છે. સોનુ આ સેવાનું કામ ફ્રીમાં કરી રહ્યા છે. પરંતુ સોનુની આ સેવાનો અમુક લોકો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે. સોનુ સૂદે ખુદ આવા ફ્રોડ વિશે લોકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાવચેત કર્યા છે.

તેમના નામનો ઉપયોગ કરી થતી છેતરપિંડી અંગે અભિનેતા સોનુ સુદે ટ્વીટ કરી લખ્યું કે, દોસ્તો, અમુક લોકો તમારી જરૂરિયાતનો ફાયદો ઉઠાવવા તમારો સંપર્ક કરશે. જે પણ સેવા અમે શ્રમિકો માટે કરી રહ્યા છીએ તે એકદમ ફ્રી છે. તમારી પાસે જો કોઈપણ વ્યક્તિ મારું નામ લઈને પૈસા માગે તો આપવા નહીં અને તરત અમને અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

  • दोस्तों, कुछ लोग आपकी ज़रूरत का फ़ायदा उठाने के लिए आपसे सम्पर्क करेंगे। जो भी सेवा हम श्रमिकों के लिए कर रहें हैं वो बिल्कुल निःशुल्क है. आपसे अगर कोई भी व्यक्ति मेरा नाम लेकर पैसे मांगे तो मना कर दीजिए और तुरंत हमें या करीबी पुलिस अफसर को रिपोर्ट कीजिए. pic.twitter.com/EKNkqSMRNY

આ સાથે સોનુએ તેની પોસ્ટમાં અમુક વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે જેમાં પૈસા માગનાર વ્યક્તિ પોતાને સોનુનો મેનેજર ગણાવે છે. જે મજૂરો પાસેથી 5000 રૂપિયા માગી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, સોનુ સુદ લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરો તેમજ જરૂરિયાતમંદોને સતત મદદ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.