ETV Bharat / sitara

ફિલ્મ "ધ ઝોયા ફેક્ટર "ની રિલીઝ ની તારીખમાં ફરી ફેરફાર,હવે આ તારીખે થશે રિલીઝ - FILM

મુંબઈઃ સોનમે પોતાના ઈસ્ટાગ્રામ પર ફિલ્મનુ નવું પોસ્ટ શેર કર્યુ હતું, જેમાં બન્ને કલાકાર ડેનીમ જેકેટ પહેરી એક બીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો બેકગ્રાઉડમાં એક ક્રિકેટ સ્ટેડિયમ પણ જોવા મળી રહ્યું છે.

ફિલ્મ "ધ ઝોયા ફેક્ટર "ની રિલીઝ ની તારીખમાં થયો ફરી ફેરફાર,હવે આ તારીખે થશે રિલીઝ.
author img

By

Published : May 24, 2019, 1:00 PM IST

અભિનેત્રી સોનમ કપુર અને અભિનેતા દુલકર સલમાન સ્ટારર "ધ ઝોયા ફેક્ટર" ની તારીખમાં ત્રીજી વખત ફેરફાર થયો હતોઅને હવે આ ફિલ્મ 20મી સપ્ટેબરે રિલીઝ થશે. જોકે અ પહેલા ફિલ્મ 5મી એપ્રિલ 2019, એ રિલીઝ થવાની હતી, ત્યાર પછી આ ફિલ્મની releasing date બદલીને 14મી જૂન નક્કી કરવાંમાં આવી હતી.

મળતી માહીતી પ્રમાણે ફિલ્મ "ધ ઝોયા ફેક્ટર" આગામી સમયમા યોજાનાર ICC વિશ્વ કપ 2019 ની સાથે આવતી હતી ,તો ફિલ્મની તારીખ આગળ વઘારવાનુ આ મુખ્ય કારણ હોય શકે. સોનમે ગુરુવારે પોતાના ઈસ્ટાગ્રામ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યુ હતુ. જેમા બન્ને કલાકાર ડેનીમ જેકટ પહેરી એક - બીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે,તો બેકગ્રાઉડમાં એક ક્રિકેટ સ્ટેડિયમ પણ જોવા મળી રહ્યું છે, તો આ સાથે જ કેપ્શનમા સોનમ એ લખ્યું હતુ કે, "અમે રણનીતિ સમય સીમા (સ્ટેટેજિક ટાઇમ આઉટ )પરત આવી ગયા હતા".તો ફિલ્મ "ધ ઝોયા ફેક્ટર" હવે 20મી સિપ્ટેમબરે 2019 સિનેમા ઘરોમાં જોવા મળશે.

સોનમ કપુર
"ધ ઝોયા ફેક્ટર" હવે 20મી સિપ્ટેમબરે 2019 સિનેમા ઘરોમાં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે, ધ ઝોયા ફેક્ટર અનુજા ચૈહાનના પુસ્તક પર આધારીત છે.તો આ ફિલ્મનુ નિર્દશન અભિષેક શર્માએ કર્યુ છે.તો ફિલ્મ વેશે વધુ વાત કરવમાં આવે તો આ ફિલ્મ ની વાર્તા રાજપુતની છોકરી પર આધારીત છે જેનુ નામ ઝોયા સોલંકી છે. ઝોયા એક એડવટાઈઝિંક કપનીમાં કામ કરે છે. અને કામ દરમ્યાન તેની મુલાકાત ભારતી ક્રિકેટ ટીમ સાથે થાય છે. અને એ ક્રિકેટ વલ્ડૅ કપ 2010 માં ટીમ માટે લકીં ચામૅ બની ગઈ હતી. તો ઝોયાનો જન્મ 1983 માં ભારત એ વલ્ડૅ કપ જીત્યો હતો તે દરમ્યાન થયો હતો.

Intro:Body:

ધ જોયા ફૈક્ટર ની રિલીઝ ની તારીખમાં થયો ફરી ફેરફાર , હવે આ દિવસે રિલીઝ થશે.

સોનમ એ પોતાના ઈસ્ટાગ્રામ પર ફિલ્મનુ નવુ પોસ્ટ શેર કરી હતી જેમાં બન્ને કલાકાર ડેનીમ જેકેટ પહેરી એક બીજા સાથે  રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો બેકગ્રાઉડમાં એક ક્રિકેટ સ્ટેડિયમ પણ જોવા મળી રહ્યું છે.  

મુંબઈઃ અભિનેત્રી સોનમ કપુર અને અભિનેતા દુલકર સલમાન સ્ટારર ધ જોયા ફૈક્ટર ની ત્રીજી વખત તારીખમાં થયો ફેરફાર અને હવે આ ફિલ્મ 20 સપ્ટેબર રિલીઝ થશે. 

પહેલા આ ફિલ્મ 5 એપ્રિલ 2019, એ રિલીઝ થવાની હતી, ત્યાર પછી આ ફિલ્મ 14 જૂન ની તારીખ નક્કી કરવાંમાં આવી હતી. 

મળતી માહીતી પ્રમાણે ફિલ્મ ધ જોયા ફૈક્ટર ના દિગ્દશૅકે આ ફિલ્મની તારીખ આગળ વઘારવાંનુ મુખ્ય કારણ,આગામી સમયમા યોજાનાર આઇ.સી.સી. વિશ્વ કપ 2019 ની સાથે આવતી હતી . 

સોનમ એ ગુરુવારે પોતાના ઈસ્ટાગ્રામ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરી હતી જેમા બન્ને કલાકાર ડેનીમ જેકેટ પહેરી  એક - બીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે,તો બેકગ્રાઉડમાં એક ક્રિકેટ સ્ટેડિયમ પણ જોવા મળી રહ્યું છે.  

આ ફોટાના કેપ્શનમા સોનમ એ લખ્યું હતુ કે  અમે રણનીતિ સમય સીમા (સ્ટેટેજિક ટાઇમ આઉટ )પરત આવી ગયા હતા . ફિલ્મ ધ જાયા ફેક્ટર 20 સિપ્ટેમબર 2019 સિનેમાઘરોમાં જોવો મળશે. 

ઉલ્લેખનીય છે કે, ધ જોયો ફેકટર અનુજા ચૈહાન ના પુસ્તક પર આધારીત છે.આ ફિલ્મનુ નિર્દશન અભિષેક શમૅા કરયુ તો ફિલ્મ વેશે વાત કરવામા આવે તો આ ફિલ્મ  ની વાર્તા  રાજપુતની છોકરી પર આધારીત છે જેનુ નામ જોયા સોલંકી છે. જોયા એક એડવટાઈઝિંક કપનીમાં કામ કરે છે. અને કામ માટે એની મુલાકાત ભારતી ક્રિકેટ ટીમ સાથે થાય છે. અને આ સમય દરમ્યાનમાં એ ક્રકેટ વલ્ડૅ કપ 2010 માં ટીમ માટે લકીં ચામૅ બની ગઈ હતી તો જોયાનો જન્મ 1983 મા ભારત એ વલ્ડૅ કપ જીત્યો હતો એ દરમ્યાન થયો હતો. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.