ETV Bharat / sitara

સોનાક્ષી સિંહાનો નવો અંદાજ, વીડિયો શેર કરીને કહ્યું- હું કોઈપણ રંગમા રંગાઈ શકું છું - Bollywood News

બોલીવુડની દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિંહા ( Sonakashi Sinha ) પોતાના અભિનયની સાથેસાથે પોતાની નેચરલ બ્યૂટી માટે જાણીતી છે. સોનાક્ષી સોશિયલ મીડિયામાં ખાસ એક્ટિવ રહે છે. પોતાના ચાહકો માટે તે સ્પેશ્યિલ મોમેન્ટ પણ શેર કરે છે. વીતેલા દિવસોમાં સોનાક્ષી સિંહાનો ગ્લેમરસ લૂક ખૂબ પસંદ કરાયો હતો.

B.Towne
સોનાક્ષી સિંહાનો નવો અંદાજ, વીડિયો શેર કરીને કહ્યું- હું કોઈપણ રંગમા રંગાઈ શકું છું
author img

By

Published : Aug 4, 2021, 11:38 AM IST

  • 'દબંગ ગર્લ' સોનાક્ષી સિંહા નો નવો વીડિયો જોવા મળ્યો
  • સોનાક્ષીએ સોશિયલ મીડિયામાં વહેતો કર્યો વીડિયો
  • વીડિયોમાં ઇંગ્લિશ ગીત પર જુદાજુદા કલર્સ પર ઇમેજ મૂકી છે

ન્યૂઝ ડેસ્ક- સોનાક્ષી સિંહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તેણે અલગઅલગ પોઝ આપ્યા છે, અને તે ખૂબ સરસ છે.

સોનાક્ષીએ એક અંગ્રેજી ગીત કલર્સ પર પોતાના ફોટા મિક્સ કરીને વીડિયોમાં શેર કર્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી ખૂબ ગ્લેમરસ દેખાય છે.

આ વીડિયોને શેર કરીને તે લખે છે તે ‘હું કોઈપણ રંગમાં રંગાઈ શકુ છું જે તમને પસંદ હોય’. ઈન્ટરનેટ પર આ વીડિયો ખાસ પસંદ કરાયો છે. તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ દ્વારા રીએક્શન આવી રહ્યાં છે.સોનાક્ષી સિંહાની કેરિયરની વાત કરીએ તો તેણે ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તરની સાથે આગામી ડિજિટલ ડેબ્યૂનું શૂંટિંગ પુરુ કર્યું છે. તે ઉપરાંત તે એક ડ્રામા એક્શન ફિલ્મ ભૂજઃ ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં અજય દેવગનની સાથે જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રીલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.