ETV Bharat / sitara

સોનાક્ષી સિંહા અને સાકિબ સલીમે બંધ કર્યું પોતાનું ટ્વિટર એકાઉન્ટ

બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પોતાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરતા કહ્યું કે, નકારાત્મકતાથી દુર રહેવું છે માનિસક સ્વાસ્થ્યને બચાવી રાખવું છે. સોનાક્ષી સિન્હાએ આ જાણકારી તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે અભિનેતા સાકિબ સલીમે પણ ટ્વિટર એકાઉન્ટને અલવિદા કહ્યું છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 21, 2020, 9:49 AM IST

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પોતાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરતા કહ્યું કે, નકારાત્મકતાથી દુર રહેવું છે માનિસક સ્વાસ્થ્યને બચાવી રાખવું છે. સોનાક્ષી સિન્હાએ આ જાણકારી તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે અભિનેતા સાકિબ સલીમે પણ ટ્વિટર એકાઉન્ટને અલવિદા કહ્યું છે.

સાકિબ સલીમે બંધ કર્યું પોતાનું ટ્વિટર એકાઉન્ટ

સોનાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, નેગેટિવીટીથી દુર રહેવા સૌથી પહેલા ટ્વિટર એકાઉન્ટથી દુર રહેવાનો નિર્ણય લીધો છે. હું મારું ટ્વિટર એકાઉન્ટ ડિએક્ટિવીટ કરી રહી છું.

સોનાક્ષી સિંહાના ટ્વિટર પર 15.9 મિલિયન ફૉલોવર હતા.છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સોનાક્ષીને સતત ટ્રોલ કરવામાં આવતી હતી. સુંશાતના નિધન બાદ સોનાક્ષી ટ્રોલ થઈ, જેને લઈ તેમણે ટ્રોલર્સને કહ્યું કે, નેપોટિઝમને અભિનેતા પ્રોત્સાહન આપે છે.

સોનાક્ષીએ માત્ર તેમના ટ્વિટર એકાઉન્ટને દુર કર્યું છે, સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર કૉમેન્ટ સેક્શન બંધ કર્યું છે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ સોનમ કપૂરે પણ તેમનું ઈન્સ્ટ્રાગ્રામ પર કૉમેન્ટ સેક્શન બંધ કર્યું હતુ. સોનમ કપૂર પણ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમને લઈ ટ્રોલ થઈ હતી.

અભિનેતા સાકિબ સલીમે પણ કહ્યું કે, હું ટ્વિટર પરથી વિરામ લઈ છું. તેમનું કહેવું છે કે, તેમણે જ્યારે ટ્વિટર શરુ કર્યું તો આદાન-પ્રદાનથી ખુશ હતો, પરંતુ હવે આ પ્લેટફૉમ પર નકારાત્મકતા વધી રહી છે. જેથી તે ટ્વિટર શરુ કરશે નહીં.

આપને જણાવી દઈએ કે, સુંશાત સિંહ રાજપૂતના નિધન બાદ મેન્ટલ હેલ્થ પર ડિબેટ પર તેજ થઈ રહી છે. આ સાથે ટ્વિટર પર કેટલાક બૉલીવુડ સેલિબ્રિટી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.