ETV Bharat / sitara

'ધ સ્કાઈ ઈઝ પિંક' થી બોલીવુડમાં કમબેક કરી રહી છે દેસી ગર્લ, લુક થયો વાયરલ - leaked

ન્યૂઝ ડેસ્ક: સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે.  અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે , આ લુક પ્રિયંકાની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' નો છે.

પ્રિયંકા ચોપડા
author img

By

Published : Jun 20, 2019, 12:09 PM IST

લાંબા સમયથી બોલીવુડ પડદા પરથી ગાયબ રહેલી એકટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસની ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' થી બોલીવુડમાં કમબેક કરી રહી છે. દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ છેલ્લા કેટલાયે સમયથી બોલીવૂડથી બ્રેક લીધો હતો. તો હવે તેના ફેન્સને તેની અપકમિંગ બોલીવુડ ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' ની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ પ્રિયંકાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. નક્કી કરવામાં આવી રહ્યું છે કે, આ લુક પ્રિયંકાની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' નો છે.

પ્રિયંકા ચોપડા
સૌજન્ય:ઇન્સ્ટાગ્રામ

વાયરલ થઈ રહેલી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં પ્રિયંકાની બોબ કટ હેયર સ્ટાઈલ છે. સાથે જ તેણીએ સેમી ફોર્મલ આઉટફિટ પહેર્યુ છે. ફોટોમાં પાઉટ કરતી પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકાના ફેંસનું કહેવું છે કે, આ તેમની અપકમિંગ બોલીવુડ ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક' નો લુક હોય શકે છે.

જણાવી દઈએ કે, 'ધ સ્કાઈ ઈઝ પિંક' માં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝહીર વસીમ લીડ રોલમાં છે. શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પલ્મનરી ફાઈબરોસિસથી ગ્રસિત એક મોટિવેશનવલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રજૂ થશે. થોડા દિવસ પહેલા ફિલ્મની રેપ અપ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાની સહિત સંપૂર્ણ સ્ટાર કાસ્ટ હાજર થયા હતા.

હોલિવુડની મૂવીઝ વિશે વાત કરીએ તો પ્રિયંકા ચોપરાએ અમેરિકન ટેલિવિઝન થ્રિલર સીરીઝ ક્વોન્ટિકો અને બેવોચ સાથે હોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. બેવૉચમાં તેણે હોલીવુડ સ્ટાર ડ્વેન જ્હોન્સન સાથે સ્ક્રીન શેર કરી હતી. બૉલીવુડ અને હોલીવૂડમાં પોતાની એક અનોખી છાપ બનાવનાર પ્રિયંકા ચોપરા જોનાસ આ એક ગ્લોબલ આઈકન છે.

Intro:Body:

https://aajtak.intoday.in/story/priyanka-look-in-film-the-sky-is-pink-leaked-viral-on-social-media-tmov-1-1094370.html

द स्काई इज पिंक से बॉलीवुड में कमबैक कर रही हैं प्रियंका चोपड़ा, लुक हुआ लीक

सोशल मीडिया पर प्रियंका चोपड़ा की एक तस्वीर वायरल हो रही है. कयास लगाए जा रहे हैं कि प्रियंका का यह लुक उनकी अपकमिंग फिल्म द स्काई इज पिंक का है.

लंबे समय तक बॉलीवुड से गायब रहने के बाद एक्ट्रेस प्रियंका चोपड़ा जोनस फिल्म द स्काई इज पिंक से बॉलीवुड में कमबैक कर रही हैं. देसी गर्ल प्रियंका चोपड़ा ने बीते काफी समय से बॉलीवुड से ब्रेक ले लिया था. अब उनके फैंस को उनकी अपकमिंग बॉलीवुड मूवी द स्काई इज का इंतजार है. हाल ही में प्रियंका की एक तस्वीर सोशल मीडिया पर वायरल हो रही है. कयास लगाए जा रहे हैं कि यह तस्वीर प्रियंका की फिल्म द स्काई इज पिंक का लुक है.

वायरल हो रही ब्लैक एंड व्हॉइट तस्वीर में प्रियंका का बॉब कट हेयर स्टाइल है. साथ ही उन्होंने सेमी फॉर्मल आउटफिट पहना है. फोटो में पाउट करती हुई प्रियंका खूबसूरत लग रही हैं. प्रियंका के फैंस का कहना है कि यह उनकी अपकमिंग मूवी द स्काई इज पिंक का लुक हो सकता है.

बता दें कि द स्काई इज पिंक में प्रियंका चोपड़ा, फरहान अख्तर और जायरा वसीम लीड रोल में हैं. शोनाली बोस के निर्देशन में बन रही यह फिल्म पल्मनरी फाइबरोसिस से ग्रसित एक मोटिवेशनल स्पीकर आयशा चौधरी के जीवन पर आधारित है. फिल्म 11 अक्टूबर को रिलीज होगी. कुछ दिनों पहले फिल्म की रैप अप पार्टी में प्रियंका चोपड़ा समेत फिल्म का पूरा कास्ट शामिल हुआ था.

हॉलीवुड फिल्मों की बात करें तो प्रियंका चोपड़ा ने अमेरिकन टेलीविजन थ्रिलर सीरीज क्वांटिको और बेवॉच से हॉलीवुड में डेब्यू किया था. बेवॉ़च में उन्होंने हॉलीवुड स्टार ड्वेन जॉनसन के साथ स्क्रीन शेयर किया था. बॉलीवुड और हॉलीवुड में अपने अभिनय की छाप छोड़ने वाली प्रियंका चोपड़ा जोनस आ एक ग्लोबल आइकन हैं.

ઇન્સ્ટાગ્રામનો સ્ક્રિન શોટ લેવો

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.