ETV Bharat / sitara

Shilpa Shetty Mantra : શિલ્પા શેટ્ટીએ ફેન્સને ખુશ રહેવા આપ્યો 'શિલ્પા મંત્ર' - Shilpa Gives Fans 'Shilpa Mantra

બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood's most fit actress Shilpa Shetty) તેના ફેન્સને સતત પ્રોત્સાહિત કરતી રહેતી હોય છે. ધડકન સ્ટાર શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty Films) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી તેના ફેન્સને ખુશ રહેવાનો મંત્ર આપ્યો છે.

શિલ્પાએ આપ્યો ફેન્સને 'શિલ્પા મંત્ર', જાણો શું છે આ 'શિલ્પા મંત્ર'

author img

By

Published : Jan 25, 2022, 4:05 PM IST

Updated : Jan 25, 2022, 5:37 PM IST

મુંબઇ: 'ધડકન' સ્ટાર શિલ્પા શેટ્ટીએ તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ (Shilpa Shetty Instagram account) દ્વારા તેના ફેન્સને ખુશ રહેવાનો મંત્ર આપ્યો છે. આ પોસ્ટ દ્વારા શિલ્પા શેટ્ટીએ લોકોને જીવનની દરેક ક્ષણને ખુશીથી જીવવા અને યાદે બનાવા માટે પ્રેરિત કર્યાં છે. તેના ઓફિસિયલ ઇન્સ્ટા હેન્ડલ (Insta handle) પર પોસ્ટ કરી શિલ્પા શેટ્ટીએ તેના ફેન્સને ખુબ જ સુંદર સંદેશો પાઠવ્યો છે. તો ચાલો જાણીએ 'શિલ્પાએ આપેલા મંત્ર વિશે'.

જાણો 'શિલ્પાએ આપેલા મંત્ર વિશે'.

'શિલ્પા આ મંત્ર' દ્વારા ચાહકોને કહ્યું છે કે, ખુશ રહેવું શા માટે મહત્વનું છે. પોસ્ટ શરૂ કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, "ખુશ રહેવું તમારા હાથમાં છે. કોઈના ખુશ થવાની કે પછી વીકએન્ડના કોઈ ખાસ પ્રસંગની રાહ શું કામ જોવી જોઇ, જ્યારે પણ તમારે પ્રાઇવસીની જરૂર જણાય તો તરત જ તમારા વ્યસ્ત શેડયૂલમાંથી 2 કલાકનો સમય કાઠી લો અને તમારા સમયની મજા માણો. જો તમે કોઈ પુસ્તક વાંચવા માગતા હોય તો પુસ્તક ખરીદી લો તેમજ તમારી જાતને દરરોજ ઓછામાં ઓછો એક કલાક આપો. જો તમે પેઇન્ટ કરવા માંગતા હો, નૃત્ય કરવા માગતા હોય, ગીત ગાવા ઉપરાંત વોક કરવાની ઇરછા હોય તો આ બધું કરો તમને જે વસ્તુ કરવાની ઇરછા થાય છે, તે કરી લો તેનાથી તમે ખુશ થશો, જે વસ્તુથી ખુદને ખુશીનો અનુભવ થતો હોય તો એ કરવી જ જોઇએ. આ સંદેશો શિલ્પા શેટ્ટીએ તેના ફેન્સને આપ્યો છે.

આ પણ વાંચો: ઇરફાન ખાનને પત્ની સુતાપાએ કર્યો માફ, લખી ઇમોશનલ નોટ

શિલ્પાના આ મંત્રને રેડ હાર્ટ ઇમોજી સાથે આવકારી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં શિલ્પા શેટ્ટીએ તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા પણ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ હતી. તેમ છતાં શિલ્પાએ ક્યારેય હિંમત હારી નહીં. આ જ કારણ છે કે, શિલ્પા ઘણીવાર પ્રેરણાદાયી સંદેશાઓ દ્વારા તેના ચાહકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરતી રહેતી હોય છે. શિલ્પા શેટ્ટીએ તેની ખૂબ જ સુંદર અને હસતી તસવીર સાથે આ પોસ્ટ શેર કરી છે. ફેસ પણ શિલ્પાના આ મંત્રને રેડ હાર્ટ ઇમોજી સાથે આવકારી રહ્યો છે.

આ પણ વાંચો: રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મચાવશે ધુમ, બધાઈ દો ટ્રેલર રિલીઝ

Last Updated : Jan 25, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.