ETV Bharat / sitara

સુશાંત આત્મહત્યા કેસમાં રિયાએ કરી સીબીઆઇ તપાસની માંગ, શેખરે આપી પ્રતિક્રિયા

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. રિયાના આ પગલાંને ફિલ્મ અભિનેતા શેખર સુમન દ્વારા આવકારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સુશાંતના નજીકના લોકો ધીમે ધીમે આ મામલે તપાસની માંગ કરવા સામે આવ્યા છે. જેના કારણે આ કેસ એકદમ મજબૂત બની શકે છે.

Shekhar
સુશાંતના આત્મહત્યા કેસમાં રિયાએ કરી સીબીઆઇ તપાસની માંગ
author img

By

Published : Jul 17, 2020, 8:55 AM IST

મુંબઇ : બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ કેસની તપાસમાં લાગી છે. ત્યારે સુશાંતના ચાહકો અને પરિવારજનો પણ સતત આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.

ત્યારે સુશાંતની ગર્લફેન્ડ રિયા ચક્રવતીએ પણ ગૃહપ્રધાન અમિત શાહને એક પોસ્ટ લખીને નિવેદન કર્યું છે કે, આ મામલે સીબીઆઇ તપાસ કરવામાં આવે. પોસ્ટમાં તેણે પોતાને સુશાંતની ગર્લફ્રેન્ડ તરીકે સંબોધન કર્યું છે.

રિયાએ પોતાના સોશિયલ મીડિયા પર સુશાંતની તસવીર શેર કરતા લખ્યું કે, 'હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફેન્ડ રિયા ચક્રવતી છું. તેમના અચાનક નિધનથી એક મહિના જેટલો સમય થઇ ગયો છે. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે. હાલ હું ન્યાયના હિતમાં હાથ જોડીને તમને વિંનતી કરૂ છું કે, આ મામલે સીબીઆઇ તપાસ શરૂ કરવામાં આવે. હું માત્ર એટલું જ સમજવા માગુ છું કે, કઇ વાતને લઇને સુશાંતે આ પગલું ભર્યું. સાદર, રિયા ચક્રવર્તી.'

  • It's our conviction"Homicide not Suicide".Hasten up the process for #CBIEnquiryForSushant before it's too late.The voices will not slow down till he gets justice.we shall go on fighting for what we think is right and what we know is our right.

    — Shekhar Suman (@shekharsuman7) July 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હવે આ મામલે અભિનેતા શેખર કપુરની પણ પ્રતિક્રિયા આવી છે. જેઓ આ મામલામાં લાંબા સમયથી સીબીઆઈ તપાસની વિનંતી કરી રહ્યા છે. શેખરે પણ એક પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ સારા સમાચાર છે કે, સુશાંતના નજીકના લોકો પણ ધીરે ધીરે આ મામલે તપાસની માંગ કરવા સામે આવ્યા છે. મને લાગે છે કે આના કારણે આપણો કેસ બહુ મજબૂત બની શકે છે, આપણે તે દિશામાં આગળ વધી શકીએ છીએ, જે આપણે વિચારી રહ્યા હતા.

  • Beware,the voices are turning into a storm which will blow the lid off many ugly truths.Beware,it will engulf you and punish you if you stay silent or are guilty.Beware,this storm will not subside till the culprits are exposed and brought to books.#justice

શેખરે કહ્યું કે, તે પોલીસની તપાસ બાબતે કોઇ સવાલ ઉઠાવતા નથી. પરંતુ આ કેસમાં જે રીતની બાબતો બની છે, તેનાથી ફક્ત મારા કે, બે-ત્રણ લોકો જ નહીં પણ લાખો લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. સુશાંતના લાખો ચાહકો ઇચ્છે છે કે સીબીઆઈ આ મામલાની તપાસ કરે. જેથી આ કેસમાં ચાલી રહેલી તમામ પ્રકારની અફવાઓ રોકી શકાય.

તેમણે આગળ કહ્યું કે, લોકોના મનમાં આ બાબતને લઇને ઘણી શંકા છે. કોઇ પાસે પાકા પુરાવા નથી. તેથી આ મામલે સીબીઆઈ તપાસની જરૂર છે. કદાચ હું ખોટો છું અથવા લાખો લોકો ખોટા છે. પરંતુ તે સુસાઇડ જેવું લાગે છે, આ મામલે તપાસ થવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.