ETV Bharat / sitara

લૉકડાઉનમાં શત્રુઘ્ન સિન્હાએ જોઈ 'પતિ, પત્ની ઔર વો', બન્યા કાર્તિકના ફેન - shatrughan sinha called kartik flavour of the season

લૉકડાઉન દરમિયાન શત્રુઘ્ન સિન્હાએ કાર્તિક આર્યની સુપરહિટ ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો જોઈ'. આ ફિલ્મ જોયા પછી શત્રુઘ્ન કાર્તિકના કેરેક્ટર ચિંટૂ ત્યાગીના ફેન બની ગયા છે.

shatrughan sinha praises kartik aaryan after watching pati patni aur woh
લૉકડાઉનમાં શત્રુઘ્ન સિન્હાએ જોઈ 'પતિ, પત્ની ઔર વો', બન્યા કાર્તિકના ફેન
author img

By

Published : Apr 7, 2020, 11:50 PM IST

મુંબઈ - લૉકડાઉન દરમિયાન શત્રુઘ્ન સિન્હાએ કાર્તિક આર્યની સુપરહિટ ફિલ્મ પતિ, પત્ની ઔર વો જોઈ. આ ફિલ્મ જોયા પછી શત્રુઘ્ન કાર્તિકના કેરેક્ટર ચિંટૂ ત્યાગીના ફેન બની ગયા છે.

કાર્તિકની આ ફિલ્મનું ટીવી પર પ્રીમિયર થયું હતું અને આ ફિલ્મ ડિજિટલ પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ છે. શૉટગન શત્રુઘ્ન સિન્હાને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે અને કાર્તિકના અભિનયના વખાણ કર્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.