ETV Bharat / sitara

શશી કપૂરનો પૌત્ર ઝહાન કપૂર Bollywoodમાં કરશે એન્ટ્રી, પહેલી ફિલ્મનું શરૂ કર્યું શૂટિંગ - ઝહાને પહેલી ફિલ્મનું શરૂ કર્યું શૂટિંગ

કપૂર પરિવાર (Kapoor Family)માંથી વધુ એક કલાકાર બોલિવુડ (Bollywood)માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. દિવંગત અભિનેતા શશી કપૂરનો પૌત્ર ઝહાન કપૂર (Zahan Kapoor, grandson of late actor Shashi Kapoor) બોલિવુડ (Bollywood)માં એન્ટ્રી મારશે. તેની પહેલી ફિલ્મનું શૂટિંગ 28 જૂનથી શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મમાં પરેશ રાવલ (Paresh Rawal)ના પૂત્રના રોલમાં જોવા મળશે.

શશી કપૂરનો પૌત્ર ઝહાન કપૂર Bollywoodમાં મારશે એન્ટ્રી, પહેલી ફિલ્મનું શરૂ કર્યું શૂટિંગ

author img

By

Published : Jul 6, 2021, 9:21 AM IST

  • કપૂર પરિવાર (Kapoor Family)માંથી વધુ એક કલાકાર બોલિવુડ (Bollwood)માં કરશે એન્ટ્રી
  • શશી કપૂરના પૌત્ર ઝહાન કપૂરે (Zahan Kapoor, grandson of late actor Shashi Kapoor) પહેલી ફિલ્મ (First Film)નું શરૂ કર્યું શૂટિંગ (Shooting)
  • ફિલ્મમાં પરેશ રાવલના પૂત્ર (Paresh Rawal)ના રોલમાં જોવા મળશે ઝહાન કપૂર (Zahan Kapoor)

હૈદરાબાદઃ કપૂર પરિવાર (Kapoor Family)માંથી વધુ એક કલાકાર હવે લોકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ દિવંગત અભિનેતા શશી કપૂરના પૌત્ર ઝહાન કપૂર (Zahan Kapoor, grandson of late actor Shashi Kapoor)ની. ફિલ્મમેકર હંસલ મહેતા (Filmmaker Hansal Mehta)એ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેઓ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ (Thriller movie) બનાવી રહ્યા છે, જેને અનુભવ સિન્હા (Anubhav Sinha) અને ટી-સિરીઝ (T-Series)ના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ઝહાન કપૂર (Zahan Kapoor) જોવા મળશે.

આ પણ વાંચો- Bollywood Gossip: જાણો, આમિર-કિરનના ડિવોર્સ બાદ કંગનાએ 'આઝાદ'ના ધર્મ વિશે કેવી કરી કમેન્ટ?

ઝહાને બોલિવુડ (Bollywood)માં આવતા પહેલા અનેક નાટકોમાં કામ કર્યું

આ ફિલ્મમાં ઝહાન કપૂર (Zahan Kapoor)ની સાથે પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal)ના પૂત્ર આદિત્ય રાવલ (Aditya Rawal) પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. હંસલ મહેતાએ ટ્વિટ (Hansan Mehta Tweet) કરી જણાવ્યું હતું કે, પોતાની નવી ફિલ્મમાં ઝહાન કપૂર (Zahan Kapoor) અને આદિત્ય રાવલ (Aditya Rawal)ને રજૂ કરતા ગર્વ થઈ હ્યો છે. અમે તમામ માટે આ ફિલ્મ ખાસ રહેશે. આ ફિલ્મનું નિર્માણ અનુભવ સિન્હા, ભૂષણ કુમાર અને સાહિલ સૈગલ કરી રહ્યા છે. ઝહાન કપૂર શશી કપૂર (Shashi Kapoor)ના મોટા પૂત્ર કરણ કપૂરના પૂત્ર છે. ઝહાન સીધો જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry)માં નથી આવી રહ્યો. તેણે બોલિવુડમાં આવવા માટે અનેક નાટકોમાં અભિનય કર્યો છે. ઝહાન નાટક 'પિતાજી પ્લીઝ'માં દેખાયો હતો, જેની કેટલાક ફોટો તેણે સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યા હતા.

આ પણ વાંચો- ભારતીય સેનાએ બૉલીવૂડની ‘શેરની’ વિદ્યા બાલનના નામ પરથી ફાયરિંગ રેન્જને આપ્યું નામ

બંને સ્ટારકિડ (Star kid)ને તેમના અભિનયથી પસંદ કરાયા છેઃ હંસલ મહેતા

આ ફિલ્મમાં વધુ એક સ્ટારકિડ (Star Kid)આદિત્ય રાવલ પણ હશે. આદિત્ય ફિલ્મ 'બમફાડ'થી પહેલા જ બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. હંસલે બંને સ્ટારકિડને લઈને કહ્યું હતું કે, આદિત્ય અને ઝહાનને તેમના અભિનયના દમ પર પસંદ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ફિલ્મની શૂટિંગ 28 જૂનથી શરૂ થઈ ગઈ છે. હાલમાં ફિલ્મના નામને લઈને કોઈ જાણકારી સામે નથી આવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.